________________
-૧૮ હદપારના પરગજુ બનતા નહીં. એ બાબતમાં બા
કાર ન બનવું તેમ બહુ ચાવળાએ ન થવું. ૧૯ કોઈ ચાલ્યા જનારની વસ્તુ પડી જાય તે વ્યાજબી ને
પુરતા કારણ વગર એને હાથ અડકાડતા નહીં, લઈને આપવા જતા નહીં. જે તે અપંગ કે અશક્ત છેય તે તેને જરૂર મદદ કરજે.
૧ વાહનમાં કે મજલસમાં આગલી, સારી ને સગવડવાળી જગ્યા મેળવવા માટે સભ્યતા ને દૂર કરી વિવેકને વિસારી દઇ દેડાદોડ કરતા નહીં. એ પ્રસંગે પિતાને સારી જગ્યા ન મળે તો બહેતર છે, પણ ગૃહસ્થાઈને કઈ રીત ગુમાવતા નહિં. ૨ પિતાને જોવાનું કે જાણવાનું ભલે જતું રહે પણ સભ્ય
તાને તે સહેજ પણ જવા દેશે નહીં. ૩ પિતાને જોઈએ તે કરતાં વધારે જગ્યા દબાવી બેસતા નહીં.
એવી રીતે બેસીને અન્યના હક ઉપર કદિ ત્રાપ મારતા
૪ સ્ત્રીની જેમ પહેળા પગ રાખીને બેસવાની ટેવ પાડતા
નહીં. ૫ ચકારગાડીમાં બેસવા માટે પેસતા નહીં. કેટલીકવાર બીજે
જગ્યા ન મળવાથી આ નિયમ જાળવી શકાતું નથી,
પણ જે પુરતી તપાસ કરવામાં આવે છે તે બીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com