________________
(૪)
(૨)
૧ સુઘડતાની અવગણના કરતા નહીં, તે જાળવજે, કારણ
કે સુઘડતા સ્વચ્છતા નીતિનું એક અંગ છે. ૨ શરીરરૂપ રુષ્ટિની ઝીણી ઝીણી બાબતમાં પણ બે
પરવા રહેતા નહીં. જુઓ ! કાળા નખ હોય તે પણ શરમાવું પડે છે. 8 નાકમાં અને કાનમાં વાઇની વૃદ્ધિ થવા દેતા નહીં.
એ પણ જેનારને કંટાળો ઉપજાવે છે. ૪ જાહેરમાં કદિ પણ નાક સાફ કરતા નહીં, કાનને મેલ કાઢતા નહીં, મેં દેતા નહીં, નખ લેતા નહીં. સુઘડતા આવશ્યક છે પણ એ બધું ઘરમાં થાય, જાહેર
માં થાય નહીં. ખાનગીમાં થાય, રસ્તા પર થાય નહીં. - ૫ ધેાળાં પળી આવતાં હોય તે તેને કાળા દેખાડવા કલપ
ચડાવતા નહીં. એથી કાંઈ લેક છેતરાવાના નથી. ૬ હેર ઓઈલ કે પેમેડને ઉપયોગ કરતા નહીં. વચમાં - એને વા બહુ વા હતા, પણ હવે એ જંગલી મનાય
છે, અશિષ્ટ લેખાય છે, વળી એમાં સુઘડતાનું નામ નથી. ૭ ચટાપટાવાળા રંગબેરંગી કપડા પહેરતા નહીં, અમે આ
હકીકત મરદને ઉદ્દેશીનેજ લખીએ છીએ. અલબેલા કેપડા પેરતા નહીં, એમાં શોભા નથી. લેકે તેવા કપડા
પહેરનારને ઉછખલ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com