________________
(૧૫)
૧૩ કાઇની ખાનગી કે અંગત વાત અધા વચ્ચે કરતા નહીં. ૧૪ તમને સારા શબ્દોમાં સખાધનારને થાડા અક્ષરમાંજ માટેપી લેતા નહિ; તેને સતાષ થાય તેવા શબ્દોથી ઉત્તર આપજો.
૧૫ કાઇની સાથે વાત કરતાં સભ્યતા ચૂકતા નહીં. ૧૬ કોઇ તમારી સાથે ખાસ વાત કરતુ હેાય ત્યારે એદરકારી કે અધીરાઇ દાખવતા નહી, કાન ઘરેણે મૂકયા હોય તેમ કરતા નહીં, દરેક જણનુ કહેવું વિવેકથી સાંભળવુ" એ શિષ્ટ સમાજનુ લક્ષણ છે.
( ૭ )
૧ અહંકારી બનતા નહીં. પેાતાની પ્રાપ્તિ કે પેાતાની સફળતાઓની મેાટાઈ પેાતાને મોઢે કરતા નહીં.
૨ પોતે શું શું કર્યું છે ને શું શું કરવાના છે તેના મ્યાન જેની તેની પાસે કરતા નહીં, પેાતાની પ્રવીણતાની ખઈએ મારતા નહીં અને પોતાની વાતમાં પાતંજ નાચક બનતા નહીં.
૩ કાઇના છીદ્ર શેાધવાની, કોઇની ખેાડ ખાળવાની, કાઈને ઉતારી પાડવાની વૃત્તિ રાખતા નહીં.
૪ અવિવેકી પ્રશંસા જેમ ઘણા ઉપજાવે છે તેમ અવિચારી નિંદ્યા, તીરસ્કાર કે ક્રોધ ઉપજવે છે. દુનીયાદારી માજીસ તેજ કહેવાય કે જેનામાં સાસસાર સમજવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com