________________
૧૬).
શક્તિ હોય, હાલની બંને બાજુ જેવાની ગમ હોય, લાભાલાભ જાણવાની આવડત હેય અને ગુણદોષ પાર
ખવાની લાયકાત હોય. • ૫ કઈ વખત એકલા અટુલા પડી જાઓ તે નાઉમેદ થઈ જતા નહીં, દુઃખીયારા બની જતા નહીં, તેવે વખતે બીજાને ખુશ કરવાના, સંતુષ્ટ કરવાના વિચાર રાખો, પ્રયાસ કરે, જેથી તમે પણ ખુશી થશે અને
સંતુષ્ટ બનશે. ૬ તમને ઉપદ્રવ કરનાર પ્રત્યે પણ તિરસ્કાર દર્શાવતા નહીં. સાચે સમજુ તેજ કહેવાય કે જે કડવી દવા જેવા અણુ
ગમતા પ્રસંગે પણ કટાણું મોટું કર્યા વિના ગળી જાય ૭ લખતી વખતે પેનસીલની અણી મોઢામાં ઘાલતા નહીં.
ચપીના પાના ફેરવતી વખતે કે ગંજીપાના પત્તાં વહિંચતી વખતે આંગળી થુંકવાળી કરતા નહીં. ટપાલની ટીકીટ ચડતી વખતે પણ તેમાં જીભને કે થુંકને ઉ. પયોગ કરતા નહીં. આવી કુટેવ ઘણાને પડેલી હોય
છે, પણ તે જરૂર તજવા યોગ્ય છે. ૮ રમત રમતાં બાજી હારી જાઓ તે મીજાજ ખાતા નહીં૯ વવૃદ્ધ માણસની વ્યાજબી માગણને વધાવી લેવાં
નું ભૂલતા નહીં. કેટલાએક જુવાનીઆઓ મોટેરાનું
(વૃદ્ધનું) માન જાળવતા નથી, પરંતુ સા.વિનય-અંતઃShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com