________________
(૧૪) કે વાત કરતું હોય તે વચમાં માથું મારતા નહીં. ૭ કઈ બોલનારને તોડી પાડતા નહી. જેમાં ને તેમાં વિરૂદ્ધ પડતા નહીં. પ્રમાણિક મતભેદમાં વાંધો નથી, ૫
રંતુ અવિચારી વિરોધ શિષ્ટપણનું ઉલ્લંઘન કરે છે. .૮ કોઈ વાતમાં જકકી થતા નહીં, વાયુદ્ધ જગાવતા નહીં,
એક મુદ્દે પ મૂકી બીજ ઉપર ને બીજાથી ત્રીજા ઉપર વ્યા જતા નહીં. . . કેઈપણ વાતનું લાંબું પીંજણ કરતા નહીં. એવી ટેવ પાડતા નહીં. ટાયલા ખેર બનતા નહીં. જે વાત કરવી હોય તે સરલતાથી, સ્પષ્ટતાથી અને મુદ્દાસર હુંકાણમાં કહેવાની ટેવ પાડજે, કોઇનું માથું પકવનાર થતા નહીં. એકજ વાતને પકડી રાખતા નહીં. સાંભળનારને જેમાં રસ ન પડે એવી વાત
લંબાવતા નહીં. કોઈને કંટાળારૂપ બનતા નહીં ૧૧ કેચરાની સાલની જરી પુરાણી વાતો કરતા નહીં. જેમાં
ને તેમાં મશ્કરી કરતા નહીં પ્રસંગનુસાર ટીખળ પણ લહેજતદાર નીવડે છે, પરંતુ વારંવાર ટીખળ
કરનાર જંગલી લેખાય છે. મેર જગજાહેર થઈ ગયેલીચવાઈને કુચે થઇ ગયેલી વાર્તા
કરવા બેસતા નહીં, કારણ કે એવી વાર્તા સાંભળનારને
ત્રાસરૂપ થઇ પડે છે. . . - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com