________________
(૧).
લેકપ્રિય થવુ હોય તો જેમ લેાકને રસ પડે તેમ વાત કરજો, તમને રસ પડે એમ વાત કરશે! નહીં.
૧૦ પાંચ પચીશ માણસ વચ્ચે બધા સમજે તેવી વાત કરજો; કોઇ એક બે જણજ સમજે એવી વાતા કરતા નહી, તેમ અમુક એક બે જણનાજ હિતની વાત કરતા નહીં, ૧૧ ઘણા માણુસ વચ્ચે પેાતાનાજ રાદણા રડ્યા કરતા નહીં. પેાતાનાજ વીતકડા વરણુબ્યા કરતા નહી. પેાતાનાજ દુઃખદર્દ વારંવાર સંભળાવ્યા કરનાર માણુસ ખીજા આને અકારે લાગે છે.
૧૨ ભેળા થયેલા માણસ જેને ન એળખતા હેાય તેની વાત ઉપાડતા નહીં.
૧૩ કાઢની લાગણી દુભવતા નહીં. કાઇની ઠેકડી મશ્કરી કરતા નહીં. કાઇના પર કટાક્ષ કરતા નહીં અને સલાહ સ’પમાં ફાટ પડે એવી કેાઈ વાત કે એવું કામ કરતા નહીં. ૧૪ ખાટા ગપગોળાની વાતા કરતા નહીં, ગપગેાળા ઉડાવવા નહીં. કાઇની બદનક્ષી કરતા નહીં.
૧૫ કાઈનું અહિત ઇચ્છતા નહીં અને કાઇનુ' ખરાબ કરતા નહીં:
૧૬ સંશયાત્મક માણુસ સાથે વાદવિવાદમાં ઉતરતા નહીં, શંકાસ્પદ વાત કરતા નહીં અને ચર્ચાસ્પદ વિષયે ઉપાડતા નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com