________________
(૧૧)
જીનું પ્રદર્શન થાય છે અને માન માગવાની ટેવ પડે છે. ૩ કોઇ ગાવા બજાવવાની ના કહે તે તેને એ વારથી વધારે વાર આગ્રહ કરતા નહીં, પહેલી વારની આનાકાની વિ. વેક કે શરમમાં ખપે, બીજીવાર ના પડી એટલે થઈ રહ્યું. ૪ વાત કરતાં કરતાં સામા માણસને અડકવું નહીં, હાથ ઝાવી હલાવવા નહીં કે ખભા ઝાલી ધુણાવવા નહીં; પડખામા આંગળી કરી ધ્યાન ખેંચવાના પ્રયાસ કરવા નહીં. આવી કુટેવા અસભ્યતા સૂચવે છે. ૫ રસ્તામાં જતા આવતા માણસે પણ સાંભળે એવી રીતે બરાડા પાડીને વાત કરતા નહીં, અને વાત કરવાના તમારા એકલાનેાજ ઇજારે છે એમ સમજી રાખતા નહીં. ૬ સમુદાયમાં બેઠા હો તે! બહુ વખત સુધી એક ને એક જની સાથે વાતા કર્યાં કરતા નહીં.
છ સમુદાયમાં બેઠા હૈા અને માત્ર એકજ જણને કઇ વાત કરવી કે સંભળાવવી હોય તે તેના કાન કરડતા નહીં. અનુકૂળ સમયની રાહ જોઈ ખીજાને અપમાન ન લાગે એમ વાત કરશે.
૮ સમુદૃાયમાં પેતાની ને પેાતાનીજ વાત કર્યાં કરતા નહીં, પેાતાનાજ પરાક્રમ સંભળાવ્યા કરતા નહીં, એમાં માન વધતું નથી, પણ ખીજા અભિમાની માને છે, તેથી માન ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com