Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ (૨) પીંતા નહીં. ૪ કોઈના મકાનમાં જાએ ત્યાં કાગળ, ખત, દસ્તાવેજ, હીસાખ અગર એવી કેાઈ ખાનગી ચીજ પડી હોય તા તેને હાથ અડાડતા નહીં. ૫ કાઇ માણસ કાંઈ લખતુ કે વાંચતુ હાય તા તે તેની પાછળ છુપી રીતે ઉભા રહીને ડાકીયું કરી વાંચતા નહીં. દ કેાઇની સાથે વાત કરતાં કે કેઇની વાત સાંભળતાં ખુરશી મરડતા નહીં. એ એક જાતની કુટેવ ગણાય છે ૭ ખુરશીપર બેઠાબેઠા પગ પછાડતા નહી. ૮ ખુરશીપર, ટેબલપર કે આરીપર આંગળીએથી ઢંકારા મારતા નહીં, તાલ દેતા નહી, ગાયનના ગણગણાટ કરતા નહી. એવી ટેવા સજ્જનામાં સારી ગણાતી નથી. | હું તમારા ઉપરી આગળ કં ગાળ બનતા નહીં અને તાબેદાર આગળ જાલીમ અનતા નહીં. આત્મમાન જાળવજો, આત્મપ્રતિષ્ઠા સાચવજો, તેજ પ્રમાણે બીજાની લાગણીઆને પણ માન માપતા શીખો. એમના દરજજો જાળવશે. ૧૦ કાઈ પણ ઠેકાણે બેસી જવાની ઉતાવળ કરતા નહીં. - ભા રહેવામાં કાંઇ નાનમ નથી, ભય નથી, અયેાગ્ય નથી. ઉભા ઉશા પણ વાતચીત સારીરીતે થઈ શકે છે. : ૧૧ લુખ્ખા, મીંઢા અને અતડા થતા નહીં; તેમ વલકુંડા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46