________________
(૧૦)
પુલણજી અને પાંધવીઆપણુ થતા નહીં. હૃદયનુ શાંત વતનજ ઈચ્છવા ચેાગ્ય છે.
૧૨ કાઇના મકાનમાં જાએ ત્યાં કુર્નિચર, ચિત્ર કે બીજી કા* નવી લાગતી વસ્તુ ઉપર ટીકી ટીકીને જોયા કરતા નહીં, તેમજ અજાણ્યા કે અણુઓળખીતા માણસ સામે પણ તાયા કરતા નહીં.
૧૩ કેઇના ઘરમાં સાફાર કે આરામખુરશીપર લાંબા થઈને પડતા નહીં. એ પેાતાના ઘરમાંજ ઠીક લાગે તેમ છે. ૧૪ ખુરશીના પાછલા એ પાયાપર આધાર રાખી આગલા એપાયા ઉંચા રાખીને બેસતા નહીં શાંતિથી, વિવેક થી અને વિનયથી બેસવાની ટેવ રાખો.
૧૫ વારે ઘડીએ પગ ઉંચા નીચા કરતા નહીં. નજીકની વસ્તુ. આને અડ્યા કરતા નહીં આંગળીઓ રમાડ્યા કરતા નહીં. સ્વસ્થ થઈને એસતાં શીખજો.
(૫)
૧ કોઇ પણ બાબતમાં હુંપદ રાખતા નહીં. કહ્યું છે કેલઘુતાથી પ્રભુતા મળે, પ્રભુતાથી પ્રભુ દૂર. ’ વિનયી ખીજાના વિચાર કરવામાં એટલા મશગુલ હાય છે કે તેને પેાતાની જાતનેા વિચાર કરવાના અવકાશજ મળતા નથી. ૨ જો તમને કોઇ ગાવા મજાવવાનું કહે તેા ખાસ કારણ શિવાય ના પાડતા નહીં, ખાટી રીતે મેાંઘા થવાથી પતરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com