Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ ૫ જમતાં જમતાં બચકારા બોલાવતા નહીં ૬ જમતી વખત બહુ નીચા વળી જતા નડી, ટટાર બેસી ને જમજે. ૭ પુરી કે રોટલી હાથમાં લઈને તેના બચકા ભરતા નહીં, તેના કકડા કરીને મોઢામાં મૂકજે. ૮ ઉતાવળા ને લપલપ કરતા જમતા નહીં,નિવૃત્તિએ જમજો. ૯ મોટા મોટા કળીઓ લેતા નહીં. પ્રમાણસર લેજે અને ' - તેમાંથી પાછું ભાણામાં પડે તેમે કરશે નહીં. તમારી સામે જમવા બેઠેલને તમારા જમવાની ચા વાળવાની ઢબ જોઈને સુગ આવે તેમ જમતા નહીં. ૧૧ જમતી વખતે મેટું બહું પહેલું રાખતા નહીં. તર જમવામાં કોઈ વસ્તુમાં કાંકરી આવે તે શું શું કરીને - કાઢતાં નહીં, તેને હાથમાં લઈને કોરે મૂકી દેજે, ૧૩ મહું ભરેલું હોય ત્યારે બેલતા નહીં. બનતા સુધી તે જમતા જમતા બોલવાનું જ ઓછું રાખજે. (૪ કઈ પહાથ વડે મહું છલછલ ભરી દેતા નહી. હું થોડું ખાવામાં જ મજા છે, સ્વાદ સમજાય છે, રસપડ છે અને તંદુરસ્તી સચવાય છે. . . : » જમતી વખતે કાળજી રાખજો કે જેથી તમારાથી કાંઈ હળી જય નહીં, પડી જાય નહીં, પુટી જાય નહીં. ક્ર ળજી રાખતાં છતાં કરી તેમ બની જાય છે તેથીયુંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46