________________
(૫) ૮ વિચિત્ર સ્ટાઈલના અને નવા કટના કપડા પહેરતા નહી.
એવા કપડા પહેરવાથી આબરૂ વધતી નથી, પણ ઘટે છે. છાલકાપણું જણાઈ આવે છે, હલકાઈ દેખાઈ આવે છે. સામાન્ય પ્રકારના કપડા પહેરવામાંજ માન છે, મેલે છે. પહેરવેશ ઘાટીલે, એગ્ય અને અનુકૂળ હે જઈએ, પણ એથી એમ સમજવાનું નથી કે તે શૃંગારી, રંગીલે ને
અલબેલે જોઈએ. ૯ કાબરચીત્રા શર્ટ પહેરતા નહીં, જુલફાવાળી કીનારી રા
ખતા નહીં, કાયમને માટે સફેદ ને સાદાં કપડાં પહેરવા
તેજ ગ્ય છે. ૧૦ કોઈ બાબતમાં લાલાસાહેબ કે પુલણજી બનતા નહીં. ૧૧ ઘરમાં રહેવાના, ફરવા જવાના, સુવાના, જમવાના,
દિશાએ જવાના કપડાં જુદા જુદા રાખજે, બધી
વખતનાં એકસરખા ને એકજ રાખતા નહીં. ૧૨ ચાલવામાં વિવેક રાખજે. ધબડ ધબડ ચાલતા નહી.
સર્પાકારે ચાલતા નહીં. ભતે અથડાતા ચાલતા નહી. જમીનપર ઠેકર મારતા ચાલતા નહીં. ધક્કા મારતા ચાલતા નહીં. સરલતાથી ચાલજે. દાબપડે એવી રીતે
ચાલજે. ૧૩ ફલાંગ મારતા ચાલતા નહીં. ઝુલતા પુલની જેમ ચાલ
તા નહીં. રૂઆબ પડે એવી રીતે ચાલજે. ખાટે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com