________________
બર શખશો નહીં. ૧૪ ખીસ્સામાં હાથ ઘાલીને ચાલતા નહીં. બટ્ટનના કાણા
માં અંગુઠે પરવીને ચાલતા નહીં. કાંઈ ચાવતા ચાવતા * ચાલતા નહીં.
તમાકુ ખાતા, પીતા કે સુંઘતા નહીં. પીએ તેનું મોટું ખાય તેનું ઘર, સુંઘે તેના લુગડા, એ ત્રણે બરાબર.' સુઘડમાં સુઘડ વ્યસની પણ આ કહેવતમાં દર્શાવેલા દેવથી મુકત રહી શકતા નથી. ૨ જે એ વ્યસનથી છુટી શકે તેમ ન હોય તે પણ શુંકવા તથા ગળફા કાઢવાની બાબતમાં કાળજી રાખવી ચકતા નહીં. જાહેર વાહનમાં, સરી આમ રસ્તામાં કે ખાને નગી મીલકત પર થુંકશે નહીં કે ગલકા કાઢશે નહીં. બનતા સુધી જ્યાં ત્યાં ગળફા કાઢતા નહીં તંદુરસ્ત માણસને તે ગળફા કાઢવાજ પડતા નથી. એ એક જાતની કુટેવને જ આભારી છે. ગળાના કે ફેફસાના દરદથી પીડાતા માણસને ગળફા કાઢવાની જરૂર પડે છે, તો તેણે એ કિયા જાહેર જગ્યામાં ન કરવી. ભેંચે, ભત
કે ગમે ત્યાં મનસ્વી રીતે થુંકવું નહીં. જ શેરીમાં, વાહનમાં, મેળામાં અગર અન્યત્ર જ્યાં અન્ય * ને ત્રાસરૂપ થઈ પંડે તેમ હોય ત્યાં મોટે સીસેટી - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com