________________
છે, ક્યાંક તેઓ શ્રીમના સૂચન મુજબ આખા ઉત્તરો બદલી નાંખ્યા છે, તો ક્યાંક આખા પ્રશ્નોત્તરો જ કાઢી નાંખ્યા છે. ક્યાંક ક્યાંક મેં તેઓ શ્રીમદ્ સાથે પણ ચર્ચા કરી છે, પણ છેવટનો નિર્ણય તેઓ શ્રીમદ્ નો જ પ્રમાણ કર્યો છે. - અચાન્ય શાસ્ત્રવચનોને અનુસરીને તર્કોનો આ પ્રશ્નોત્તરીમાં, સહારો લેવામાં આવ્યો છે, એવું આ પ્રશ્નોત્તરીના અધ્યેતાને ડગલે ને પગલે પ્રતીત થયા વિના નહીં રહે. પાણીના અનિયમિત પ્રસારણના દષ્ટાન્નથી પૂર્વે જણાવી ગયો એ મુજબ, વૈશ્વિક ઘટનાઓ, ક્યારેક આપણી બુદ્ધિની પહોંચના તર્કથી વિપરીત તને અપનાવતી હોય એ વાતને નકારી શકાતી નથી. એટલે બની શકે છે, ક્યારેક આપણા તર્કથી મળતો જવાબ, વાસ્તવિક્તા કરતાં કંઈક અલગ પણ હોય. પ્રસ્તુત પ્રશ્નોત્તરીમાં આવું કાંઇ પણ પ્રસ્તુત થઇ ગયું હોય કે છદ્મસ્થતા-અનાભોગ વગેરેના કારણે શ્રી સર્વજ્ઞભગવંતોના કેવલજ્ઞાનમાં ભાસેલા ને તેઓશ્રીએ ભાખેલા પદાર્થોથી વિપરીત નિરૂપણ જે કાંઇ થઈ ગયું હોય તેનું હું અંત:કરણ પૂર્વક ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ દેવા પૂર્વક, ગીતાર્થ બહુશ્રુતોને તેનું સંશોધન કરવા માટે વિનંતી કરું છું.
કમ્મપયડી મહાગ્રન્થના દરેક અધ્યેતાને, આ પ્રશ્નોત્તરીનું પરિશીલન કરવાની પ્રાર્થના સાથે વિરમું છું... પોષ સુદ-૧ વિ.સં. ૨૦૪૪
મુનિ અભયશેખર વિ. બાસ
શુદ્ધિપત્રક કર્મપતિ-પદા ભાગ-૧ ની નજરે ચડેલી અશુટિઓનું સંમાર્જન પંક્તિ અશુદ્ધ
શુદ્ધ ૧૭ ઔવૈo...
વૈ૦ આ૦ ૨૪,૨૫ સ્થાનમાં
સ્થાનમાં જીવોની ૧૬,૧૭ “બને તરફના એટલા શબ્દો કાઢી નાંખવા. ૨૨ શેષ ૧૩૯
શેષ ૧૪૪ સૌથી નીચે ઉમેરવું-નીચેગોત્ર-૧લેબીજે ગુણઠણે હોય..પણ
તેઉવાઉ૦ માં P/a બાદ ઉચ્ચગોત્ર ઉવેલાઇ જવાથી
નીચગોત્રમાં પદ્મવતા રહેતી નથી. ૮૩ ૩ સંક્રમ
સંકમાણ ૮૫ સૌથી નીચે ઉમેરવું અને સંજવ૦ માયાના ક્ષયે સંજય૦
પૃષ્ઠ-૩૫
XII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org