Book Title: Kalpasutra Author(s): Rajkirtisagar Publisher: Subodh Shreni Prakashan View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir KAR પ્રસ્તાવના કલ્પસૂત્ર ભાષાંતર પૂજ્યપાદું ગુરુદેવશ્રી - શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પ્રશાન્ત મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. ના શુભ | આશિર્વાદથી આ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થયું છે. તે માટે તેઓશ્રીનો ખૂબ ખૂબ ઋણિ છું. તેઓશ્રીનો જેટલો | ઉપકાર માનું તેટલો ઓછો છે. - પ્રેસ દોષ કે અન્ય કોઈ ભૂલ ધ્યાનમાં આવે તો વાચક વર્ગ અમારા પ્રતિ ધ્યાન દોરશો, જેથી ભાવિ | પ્રકાશનમાં ક્ષતિ સુધારી શકાય. RATI શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે. મૂર્તિ-પૂ. જૈન સંઘ ગોદાવરી નગર જૈન ઉપાશ્રય વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. ગુરુ ચરણ કિંકર રાજકીર્તિસાગર કારતક સુદ-૫ જ્ઞાન પંચમી શનિવાર તા. ૯-૧૧-૨૦૦૨ વીર સં. ૨૫૨૯ વિ. સં. ૨૦૫૯ અ-૪ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 650