________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
KAR
પ્રસ્તાવના
કલ્પસૂત્ર ભાષાંતર
પૂજ્યપાદું ગુરુદેવશ્રી - શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પ્રશાન્ત મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. ના શુભ | આશિર્વાદથી આ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થયું છે. તે માટે તેઓશ્રીનો ખૂબ ખૂબ ઋણિ છું. તેઓશ્રીનો જેટલો | ઉપકાર માનું તેટલો ઓછો છે.
- પ્રેસ દોષ કે અન્ય કોઈ ભૂલ ધ્યાનમાં આવે તો વાચક વર્ગ અમારા પ્રતિ ધ્યાન દોરશો, જેથી ભાવિ | પ્રકાશનમાં ક્ષતિ સુધારી શકાય.
RATI
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે. મૂર્તિ-પૂ. જૈન સંઘ
ગોદાવરી નગર જૈન ઉપાશ્રય વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭.
ગુરુ ચરણ કિંકર રાજકીર્તિસાગર
કારતક સુદ-૫ જ્ઞાન પંચમી
શનિવાર તા. ૯-૧૧-૨૦૦૨
વીર સં. ૨૫૨૯ વિ. સં. ૨૦૫૯
અ-૪
For Private and Personal Use Only