________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
માબાપને ઉપકાર વાળવાને કેાઈ સમાઁ નથી. પુત્ર અને પુત્રીએ માખાપના ઉપકારના પ્રત્યકાર વાળવાને ક્દાપિ સમ થતાં નથી. ‘પુત્રા અને પુત્રીએ સમ્યજ્ઞાન પામે અને કદાપિ માબાપ સભ્યજ્ઞાન ન પામ્યાં હેાય તે તેને વિવેકથી સમ્યજ્ઞાન પમાડે, તે ઉપકારના બદલા વળી શકે છે.
કેાઈ પુત્ર પોતાનાં માતાપિતાને દરરેાજ નમસ્કાર કરે, તેમને જાતે સ્નાન કરાવે, તેમને અત્યંત પ્રેમથી ભાજન કરાવે, તેમનુ મરણપયંત પાલન કરે, તેપણ તે માતાપિતાના ઉપકારને બદલે વાળી શકે નહી.
પુત્રા અને પુત્રીએ પર માખાપને અત્યંત પ્રેમ હેાય છે. માળક ના જીવન માટે તેએ સર્વ પ્રકારની શક્તિઓને ભેગ આપે છે. પેાતાની ભુલા માટે માબાપ ઉપાલંભ આપે, ત્યારે નમ્રપણે તેમની શિક્ષા સાંભળવી, નમ્રભાવે પેાતાની ભુલેા કબૂલ કરવી તથા પશ્ચાત્તાપ કરવો.
‘માબાપનું દિલ દુખાય એવુ` એલવુ' પણ નહી તથા એવુ વન પણ રાખવું નહીં. માબાપની આગળ જે જે કર્યું હાય તે સત્ય મેલી કહી દેવું. સાખાપને વિશ્વાસઘાત ન કરવો તથા ગમે તેવા વિપરીત પ્રસંગેામાં પણ માબાપના વિરુદ્ધ વર્તવુ તથા વિરુદ્ધ ન બોલવુ જોઈએ. મામાના પર કદી ક્રોધાયમાન ન થવું જોઈ એ, માબાપને ગમે તેવી સ્થિતિમાં સત્કારવાં જોઈ એ. માબાપની આજ્ઞા માનવામાં આત્મભાગ આપવેશ અને દેહ-પ્રાણનું વિસર્જન કરવુ’.
પ્રતિદિન પ્રાતઃકાલમાં માબાપને નમસ્કાર કરી આશીર્વાદ લેવા જોઈ એ. પેાતાનાં માબાપની ખાનગી વાતા તેમ જ ગુપ્ત કાને જાહેર ન કરવાં જોઈ એ. માબાપ ઉપર પૂર્ણ પ્રેમ ધારણ કરીને તેમની સેવા કરવી જોઈ એ. સર્વાંત્ર માખાપનું માન જાળવવું જોઈ એ. માબાપના ઉપકારને યાદ કરી તેઓની મરણાંત આજ્ઞાએક ઉડાવવી જોઈ એ. તેઓને કાપાયમાન ન કરવાં જોઈ એ.
For Private And Personal Use Only