Book Title: Kaling Chakravarti Maharaja Kharwel
Author(s): Kashiprasad Jaiswal
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ : ભાષાની અંદર કારેલા છે. એ સોને ‘શુક્ા ’અર્થાત્ શુક્કા જ કહેવામાં આવે છે. આવી એક, બે માળવાળી ગુફા, ( ખરૂં જોતાં તે મકાન ) ખારવેલની પટરાણીએ અનાવરાવી છે. અને એ લાકા “ પ્રાસાદ ”ના નામથી આળખતા. મહારાણીએ એ ગુફા “ સરમણુાં ”-( શ્રમણા ને માટે બનાવરાવી હતી. એમાં રાણીના માપનું નામ છે તેમ પતિ ખારવેલનુ નામ પણ છે. ખારવેલને એ લેખમાં “ કલિંગ ચક્રવર્તી ' કહ્યો છે. હાથીગુ'કાવાળા લેખમાં જે ઇતિહાસ આવ્યેા છે તે જોતાં તેા મહારાજા ખારવેલ ખરેખર ચક્રવર્તી જ હતા એમ સિદ્ધ થાય છે. એથી જ તે મે અંગ્રેજીમાં એને Emperor કહ્યો છે. પુરાવિદ્ડા. વિન્સેટ સ્મિથે પણ એ વાત મજુર રાખી છે. હાથીશુક્ા નામ તે આધુનિક છે. એ શુક્ા કારીગરીવાળી હાવા છતાં કઢંગી લાગે છે. ઘણું કરીને ખારવેલ પહેલાં એ હશે, અને કાઇ પણ કારણે લેાકેામાં ખ્યાતિ તેમજ પ્રતિષ્ઠા મેળવી ચૂકી હશે, તેથી ખારવેલે એની ઉપર આ લાંખે!–પહાળેા લેખ ખેાદાવ્યા હશે. એ લેખ ઘણું ઠેકાણે ઘસાઇ ગયેા છે. કેટલીક પક્તિઓના આરભના ખાર અક્ષર, પત્થરની પેાપડી સાથે ઉખડી ગયા છે. સતત પાણીના મારાને લીધે કેટલેક ઠેકાણે અક્ષરા ઊડી જવા પામ્યા છે. કાઇકા અક્ષરના ઘાટ, ઘસારાને અંગે એવા બદલાઈ ગયા છે કે વાચકને ભ્રમ થયા વિના ના રહે. ટાંકણાથી કાતરેલા ભાગ કેટલા છે અને પાણી તથા ખીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 186