Book Title: Junagadh Author(s): Dhanvant Oza Publisher: Navchetan Prakashan Gruh View full book textPage 7
________________ ૬ જૂનાગઢ રહ્યો અને કેટલી બધી ચઢાઈઓને તાબે થવા છતાંય પેાતાનુ સૈકાઘેરુ. અરમાન, કેટલી અને કેવી રમ્ય છટાથી તે સાચવી રહ્યો ? દામેાદર અને પ્રાચીકુંડ જેવા જૂનાગઢના અનેક કુડા, ગેારખથી માંડીને દાતાર સુધીનાં તેનાં ઘણાંય સુરમ્ય શિખરા, નેમીનાથ અને અખામાતા જેવાં તેનાં અનેક 'ક્રિ, દમામદાર મસ્જિદ, રાનદાર મકબરાએ, નદીએ અને નેસડાઓ, ગીર જેવાં જ ગલેા અને આખા એશિયાના એ જંગલામાં વસતા એકલા વનરાજો-કસબીએ જડે તેા કસબની સામગ્રીના દુકાળ જૂનાગઢને જરાય નડતા નથી. પણ એક વિશિષ્ટ આકષ ણ કરનારી વાત તેા હજી પણ ખાકી જ રહી. સાહિત્યની દુનિયામાંયે જૂનાગઢ પેાતાના નામની એક અમર કાતરણી કરી. ભક્તકવિ નરસિ’હુ જૂનાગઢની મત્તા હતા. ગુજરાતી ભાષાને કવિતાને કંઠ આપનારા જૂનાગઢના નરસૈયા હતા. અને નરસૈયાનું રચેલું, ગાંધીજીએ ગાયા પછીથી આપણી દુનિયાના કરોડા માનવીઓના કંઠમાં મઢાઈ ગયેલુ. વૈષ્ણવજન તે તેને કહીએ' નું જગપ્રસિદ્ધ કાવ્ય પણું જૂનાગઢની સાહિત્યરસિક ભૂમિને માથે જ પ્રકયુ હતું. અહીંથી થાડેક દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 'Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54