Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 36
________________ જૂનાગઢ ૩૫ ગિરિનગરને સ્થાને જૂનાગઢ વસ્યું હોય તે જૂનાગઢ નામ કેવી રીતે વિકાસ પામ્યું તે પ્રશ્ન વિચારવા જે છે. જીર્ણદુર્ગ એ એક સંસ્કૃત શબ્દ પ્રચલિત છે. પણ એ તે જૂનાગઢ નામ પડયા પછી તેનું સંસ્કૃત સ્વરૂપ બન્યું હોય એમ લાગે છે. યવનદુર્ગ એવી એક બીજી વ્યુત્પત્તિ આપવામાં આવે છે. એ કંઈક વધુ ચગ્ય લાગે છે. અશેકના સમયમાં ચવનરાજ તુષાર્પનું અહીં શાસન હતું. ત્યારે એ સ્થાનને યવનદુર્ગ એવું નામ મળ્યું હોય. યવનનું પ્રાકૃત રૂપાન્તર ન થાય અને તેના ઉપરથી જેન થાય. ચેનદુર્ગ-જેનદુર્ગ–જૂનાગઢ એ ક્રમે આ નામને વિકાસ થયો હોય એવી જે અટકળ શ્રી રસિકલાલ પરીખે કરી છે, એ જરૂર વિચારવા જેવી છે. ભાટેની એક દંતકથા છે. એ દંતકથા અનુસાર સિંધના સમા રાજપૂતવંશના ચૂડાચંદ્ર નામના રાજાએ વામનસ્થલી–વંથલીમાં પોતાની ગાદી સ્થાપી હતી. આ ચૂડાચંદ્ર ચૂડાસમા વંશનો આદિ પુરુષ હોય એમ લાગે છે. ધંધુસરના લેખમાં તેને ચૂડાસમા વંશને આદિ પુરુષ ગ છે. દંતકથા અનુસાર વલભીના નાશ પછી લગભગ સો વર્ષે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54