Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 41
________________ તાગઢ પતિ દામેાદરે અહી મઠ અધાન્યેા હતેા અવા તેમાં ઉલ્લેખ છે. બીજા કેટલાંક મંદિરે પણ અહી છે. સિદ્ધેશ્વર, રાજરાજેશ્વર, બ્રહ્મશ્વર વગેરે તેનાં નામેા છે. ૪૦ દામાદરથી જરા આગળ ચાલીએ એટલે ગિરનાર દેખાય છે. રસ્તાની ડાબી ખાજુએ દૂધેશ્વર મહાદેવ છે. ત્યાં વહેતી નાની નદી, પલાશિની કહેવાય છે. ત્યાંથી આગળ વસ્ત્રાપથેશ્વર છે અને તેની સામે ભવનાથનુ મદિર છે. મહાશિવરાત્રિના દિવસે ભવનાથમાં માટે મેળેા ભરાય છે. તેમાં આખા દેશમાંથી જુદા જુદા પથના ખાવાએ આવે છે. ભવનાથ પાસે મૃગિકુંડ છે. સ્કંદ પુરાણમાં ગિરનાર માહાત્મ્યમાં આ ભવનાથ અને મૃગિકુંડના માહામ્યની કથા આલેખવામાં આવી છે. પ્રાચીનતાની દૃષ્ટિએ તેમજ ઐતિહાસિક મહત્ત્વની દૃષ્ટિએ જૂનાગઢ ગુજરાતમાં સૌથી વધુ · મહત્ત્વનું નગર છે. શિલાલેખા એ આપણા સૌથી વધુ પ્રાચીન ઐતિહાસિક દસ્તાવેજ છે. મધ્યયુગે પણ જૂનાગઢનું મહત્ત્વ ઘણું હતું. સુલતાન મહમદ બેગડાએ ઈ. સ. ૧૪૭૦માં રા'માંડલિકના પરાજય કર્યો ત્યારથી ખસેા એંશી વષ જેટલા સમય સુધી સૌરાષ્ટ્રનુ કેન્દ્ર જૂનાગઢમાં જ હતું. સુલતાનાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54