Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 39
________________ ૩૪ જૂનાગઢ ઉપરકોટમાં અડીચડી વાવ અને નવઘણું કવો જોવા લાયક છે. એને અંગે કહેવત છે ? અડીચડી વાવ ને નવઘણ કૂવે, જે નવ જુએ તે જીવતે મૂઓ.' નવઘણ કૂવામાં અંદર ઊતરવાનાં જે પગથિયાં છે તેની રચના વિશિષ્ટ છે. આ વાવ અને કૃ લગભગ અગિયારમી સદીનાં છે. એક જૂની મસ્જિદ ઉપરકેટમાં છે. એ કઈ મંદિરને તેડીને બનાવવામાં આવી હોય તેવી છે. ખાપરાકોડિયાનાં ભેયરના નામથી ઓળખાતી ગુફાઓ વાસ્તવમાં બૌદ્ધ ગુફાઓ જ છે. ઉપરકેટમાંની ગુફાઓ પણ લગભગ એ જ સમયની છે. ઉપરકેટ સિવાય જૂનાગઢમાં હિંદુ રાજ્યના સમયની નિશાનીઓ બહુ થડી છે. વિશળવાવ નામની એક વાવ કદાચ એ સમયની હશે. જૂનાગઢ શહેરમાં જે મહેલે, મસ્જિદો, મકબરાઓ અને બગીચાઓ છે એ તે મુસિલમકાળના છે. | વાઘેશ્વરી દરવાજેથી નીકળી ગિરનાર તરફ જતાં શિલાલેખવાળ ખડકથી આગળ પ્રસિદ્ધ દામોદર કુંડ આવે છે. સુવર્ણરેખા નદીને બાંધીને આ કુંડની રચના કરવામાં આવી છે. કુંડના દક્ષિણ કાંઠે સમશાન છે. એ કુંડની બંને બાજુ ઉપર પહાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54