Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 26
________________ જાનાગઢ ૨૫ જ કારણ કે દેવેના પ્રિય રાજાની એવી ઈચ્છા છે કે બધા પન્થ બહુ જ્ઞાનવાળા અને કલ્યાણકારક મતવાળા હોવા જોઈએ. ક અને જેઓ પોતપોતાના પન્થમાં પ્રસન્ન રહે છે તેઓને કહેવું જોઈએ કે– લ બધા પત્થાનાં મુખ્ય તની વૃદ્ધિ જેટલાં દાન અગર પૂજાને દેવના પ્રિય રાજા ગણતા નથી. મ અને આ માટે બહુ અમલદારે રોકવામાં આવ્યા છે જેવા કે નીતિના મહામાત્ર, સ્ત્રીઓને કાબૂમાં રાખનારા મહામાત્ર, ગશાળાની દેખરેખ રાખ નારાઓ અને બીજા દરજજાના અમલદારે. ન અને તેનું ફલ આ છે. પિતાના પન્થની વૃદ્ધિ થાય છે અને ધર્મની કીર્તિ (વધે છે). શાસન ૧૪ મું અ આ ધર્મલિપિઓ દેવના પ્રિય રાજાએ સંક્ષિપ્ત, મધ્યમ, અગર વિસ્તૃત સ્વરૂપમાં લખાવી છે. બ અને તે આખી બધે અનુકૂળ નહતી. ક હારું રાજ્ય વિસ્તારવાળું છે. બહુ લખાયું છે, અને હજુ બહુ લખાવાશે. ડ અને તે તે અર્થની મધુરતાને લઈને આમાંથી કેટલુંક ફરી ફરી કહેવાયું છે. તેથી લેકે તે પ્રમાણે વર્તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54