Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 27
________________ જૂનાગઢ ઈ દેશને લઈને અગર મ્હારે હેતુ ન પસંદ પડવાથી અગર લેખકના દોષથી આમાંનું કેટલુંક કેટલીક જગાએ અધુરુ લખાયું છે, ’' ગિરિનગરની આ ધલિપિમાં ગુજરાતી સ'સ્કારને ઘડનારુ' સૌથી પહેલુ ઇતિહાસસિદ્ધ મળ છે. આપણા લેાકજીવનમાં સાંસ્કારિક વારસારૂપે ઊતરી આવેલાં ઘણાં લક્ષણે!નાં ખીજ એમાં મળે છે. ગુજરાતની પશુદયની ભાવના, પશુએની માવજત કરવાની અને સવિશેષ ખાડાં ઢારને સાચવવાની પ્રથા, વાવ-કૂવા કરાવવાની ગુજરાતની જરૂર, દાનની પ્રથા અને સવ ધમ સમભાવની અહીં સ્પષ્ટ સ્વરૂપે દેખાય છે. ભાવના ૨૬ સૌ કાળમાં સૌરાષ્ટ્રમાં એવી ક્ષત્રિય જાતિએ હતી કે જે ખેતી, પશુપાલન અને શસ્ત્ર દ્વારા પેાતાનુ ગુજરાન ચલાવતી. અશેાકના સમયમાં જેમ સૌરાષ્ટ્ર-આનમાં ઔદ્ધસ‘પ્રદાય પ્રચાર પામ્યા હતા તેમ તેના ઉત્તરાધિકારી સ‘પ્રતિના સમયમાં જનસંપ્રદાય ફેલાયે હતા. આ શિલા ઉપર ખીજે મહત્ત્વના લેખ રુદ્રદામનના છે. એ અગિયાર ફૂટ એક ઇંચ પહેાળા અને પાંચ ફૂટ પાંચ ઇંચ ઊંચા છે. તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54