Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 20
________________ જૂનાગઢ ૧૯ સોંપવામાં આવી હોય તે સંબંધી પરિષદમાં વિવાદ થાય અગર સુધારે સૂચવવામાં આવે તે ગમે તે વખતે ગમે ત્યાં તે મહને નિવેદન કરવું જોઈએ. ગ એમ હે હુકમ કર્યો છે. હ કારણ કે કાર્યને નિકાલ કરવામાં અને (તે સંબંધી શ્રમ લેવામાં સ્વને કદિ સન્તોષ થતું નથી. ઈ બધા લેકેનું હિત એ મ્હારું કર્તવ્ય માનું છઉં. જ પણ તેનું મૂળ શ્રમ લે અને કાર્યને નિકાલ છે. ક બધા લોકોનું હિત જાળવવા માટે બીજું કઈવધારે ઉપગી કાર્ય નથી. લ હું જે પ્રયાસ કરું છઉં તે એટલા માટે કે હું પ્રાણી એના કરજમાંથી મુક્ત થાઉં, આ સંસારમાં તેમને હું સુખ આપું અને પરલોકમાં તેઓ સ્વર્ગ મેળવે. મ આ હેતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે કે તે લાંબે વખત ટકે અને મ્હારા પુત્ર, પૌત્રે અને પ્રપૌત્રો બધા લેકના હિત માટે આ પ્રમાણે વર્તે. ન ઉગ્ર પરાક્રમ સિવાય આ દુષ્કર છે. શાસન ૭ મું અ દેવેના પ્રિય રાજા ઈચ્છે છે કે બધા પન્થ બધે વસવા જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54