________________
મુઠ્ઠમાં લીધું મોત
મોતને મુઠ્ઠીમાં લઈને દુનિયાને દંગ કરનારા સાહસવીર ચાર્લ્સ બ્લોન્ડીનની સિદ્ધનું આજેય સ્મરણ કરવામાં આવે છે.
૧૮૫૯ની ૩૦મી જૂને અભુત કૌશલ્ય અને અપ્રતિમ નિર્ભયતા દાખવનાર બ્લોન્ડીનનું માનવીય ખમીર આજેય આશ્ચર્યજનક લાગે
15
કેટલીક માનવીય સિદ્ધિઓને કાળ પણ ક્યારેય વિસ્તૃત કરી શકતો નથી અને સમયનો પ્રવાહ ગમે તેટલો ઝડપી પરિવર્તન પામે, છતાં જગત એને વીસરી શકતું નથી.
પાંત્રીસ વર્ષના ચાર્લ્સ બ્લોન્ડીને ઈ. સ. ૧૮૫૯માં જ્યારે જાહેર કર્યું કે એ એક મિનિટમાં અગિયાર કરોડ અને ચાલીસ લાખ ગેલન પાણીનો પ્રવાહ ધરાવતા અને કેનેડા અને અમેરિકાને અલગ પાડતા અગિયારસ ફૂટની પહોળાઈવાળા નાયગરા ધોધની પહોળી
ચાર્લ્સ બ્લોખીન