Book Title: Jivi Jananara
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 159
________________ મહાન વૈજ્ઞાનિક ટૉમસ આલ્વા એડિસન સાથે નિરાશા આવી તો ક્યારેક કાળા આકાશમાં વીજળી ચમકે તેમ આનંદનો નવો ચમત્કાર થયો પણ એણે રાતદિવસ થાક્યા વિના પ્રયોગો કરવા માંડ્યા. વિજ્ઞાનના જગતમાં એની શોધોની ખ્યાતિ પ્રસરાવા લાગી. ચોમેર એનું નામ સંભળાવા માંડ્યું. હવે તો જાણીતા વૈજ્ઞાનિકો પણ એની શોધમાં રસ લેવા માંડ્યી. જ્ઞાનજ્યોતિના અજવાળે - 15

Loading...

Page Navigation
1 ... 157 158 159 160