________________
મહાન વૈજ્ઞાનિક ટૉમસ આલ્વા એડિસન સાથે
નિરાશા આવી તો ક્યારેક કાળા આકાશમાં વીજળી ચમકે તેમ આનંદનો નવો ચમત્કાર થયો પણ એણે રાતદિવસ થાક્યા વિના પ્રયોગો કરવા માંડ્યા. વિજ્ઞાનના જગતમાં એની શોધોની ખ્યાતિ પ્રસરાવા લાગી. ચોમેર એનું નામ સંભળાવા માંડ્યું. હવે તો જાણીતા વૈજ્ઞાનિકો પણ એની શોધમાં રસ લેવા માંડ્યી.
જ્ઞાનજ્યોતિના અજવાળે - 15