Book Title: Jainaradhnani Vaignanikta
Author(s): Shekharchandra Jain
Publisher: Samanvay Prakashak

View full book text
Previous | Next

Page 5
________________ સ્વ. શ્રીમતિ જયાલક્ષ્મી દેવેન્દ્રભાઈ ગાંધી જેએ દાન કરવામાં સતત પતિનાં અનુગામિની રહયા. મેંદરડા (સેારડ) નિવાસી સેવાભાવી પિતાશ્રી આણુ જી ત્રિભાવનદાસ પાંચમીયા અને લાધીબાઈનાં સૌથી નાના સુપુત્રી સ્વ. શ્રી જયલક્ષ્મીબેન પિતા-માતાની સેવા ભાવના અને શ્વસુર પક્ષની દાન સરિતાનાં ત્રિવેણીસ ગમ જેવા વ્યકિતત્વની મહિલા હતા. લૌકિક શિક્ષણ માત્ર ૭ ધેારણ સુધી પ્રાપ્ત કરેલ અને જૈનધમ માં સામાયિક સુધી અભ્યાસ પૂર્ણ કર્યુ હતુ . સ ંવત ૧૯૯૫ નાં માગશર શુદ ૧૫ નાં રાજ શ્રી દેવેન્દ્રભાઈ ચત્રભુજ ગાંધી સાથે ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યાં હતા. શ્વસુરપક્ષનાં દાનના સાક્ષી રૂપે પાલીતાણામાં જૈન ખાલાશ્રમ, અને ચ. મા. વિદ્યાલય, ભાવનગરમાં શ્રીમતિ ન. ચ. ગાંધી મહિલા કોલેજ, ને મગળ ઘર, ઘાટકોપર (મુખઈ) ના અજવાળીબેન ચત્રભુજ ઉપાશ્રય, મહેન્દ્ર હાસ્ટેલ, પરમ કેશવબાગમાં મહેન્દ્ર ચત્રભુજ હાલ વિનાદરાય ચત્રભુજ સભાગૃહ ત્થા અન્ય અનેક સસ્થાએ પાંગરી છે. તેઓ તા. ૯-૧-૮૧ ના રાજ સ્વગ વાસી બન્યા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 208