Book Title: Jainaradhnani Vaignanikta Author(s): Shekharchandra Jain Publisher: Samanvay Prakashak View full book textPage 4
________________ સ્વ. શ્રી ચત્રભુજ મેંતીલાલ ગાંધી ક જેઓ આજીવન સરસ્વતીની સાધનામાં ઓત-પ્રેત રહ્યા. મૂળ ભાવનગરનાં વતની અને ગર્ભશ્રીમંત શ્રી ચત્રભુજભાઈએ વ્યાપાર માટે મુંબઈને ક્ષેત્ર બનાવેલ તે સેવા અને વિદ્યાકીય સેવાર્થે જન્મભૂમિ પસંદ કરેલ. સામાજિકની સાથે રાજકીય પ્રવૃત્તિઓમાં પણ તેઓ સક્રિય રસ લેતા હતા. પાલીતાણામાં જૈનબાલાશ્રમની ચાલીસ વર્ષ સુધી સેવા કરી શૂન્યમાંથી ભવ્યતાને શિખરે તેને પહોંચાડવાને ભગીરથ પ્રયત્ન કર્યો. જૈન સમાજે તેમની સેવાની કદરરૂપે ચ. મે. વિદ્યાલયની સ્થાપના કરી તેમની સ્મૃતિને કાયમી બનાવી. તે તેમના સુપુત્ર શ્રી વાડીભાઈ. મનુભાઈ, દેવુભાઈ, તુલ સીભાઈ અને પ્રવીણભાઈએ આ દાનને પ્રવાહ ચાલુ રાખ્યો છે. તેમનાં સુપુત્રી શ્રીમતિ સાવિત્રીબેન મહેતા અને દોહિત્ર ડે. પંકજ મહેતા પણ તે પંથે સેવા કાર્ય કરી રહ્યા છે. તેઓની સંપત્તિમાંથી ઉત્તમપ્રકાશન, શિક્ષણ, સામાજિક કાર્યો માટે ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ છે. શ્રી ચત્રભુજભાઈ પુણ્યનિવણભૂમિ પાવાપુરીજીમાં ૧૯-૧૨–૫૭ નાં રોજ સ્વર્ગવાસી થયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 208