Book Title: Jain Yug 1931 Author(s): Harilal N Mankad Publisher: Jain Shwetambar Conference View full book textPage 9
________________ જૈન સાહિત્ય પ્રદર્શન. વ વાર્ષિક લવાજમ રૂપીઆ એ. "" GRAMARE 22 AF ע परमे धर्म * મુખ્ય લેખકો શ્રી મોહનલાલ દ. દેશાઈ, જી. નવું ૧ લુ. - બી. એ. એલએલ. ખી. એડવાકેટ. માનીય ત્રિ. કાપડીઆ, બી. એ. એલએલ. ડી. સેાલીસીટર. ઉમેદચંદ ડી. અરેોડીઆ, બી. એ. હીરાલાલ હાલચંદ દલાલ બાર-એટ-ના. -સુચનાઓ ૧ આ પત્રમાં પ્રકટ થતા લેખા માટે તે તે લેખના લેખકાજ સ રીતે જેખમદાર છે ૨ અભ્યાસ મનન અને શોધખાળના પરિણામે લખાયેલા લેખા વાર્તાઓ અને નિભધાને સ્થાન મળશે. ૩ લેખા કાગળની એક બાજીએ શાહીથી લખી મોકલવા. ૪ લેખાની શૈલી, ભાષા વિગેરે માટે લેખકાનું ધ્યાન ‘ જૈન યુગની નીતિ-રીતિ પ્રત્યે ખેંચવામાં આવે છે. > જૈન યુગ. The Jaina yuga, (શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનું મુખ-પત્ર.) ॥ નમો તિત્ત્વજ્ઞ || પત્રવ્યવહારઃ તંત્રી—જૈન યુગ. ઠે. જૈન શ્વેતાંખર કર્યો. આજ઼ીસ ૨૦, પાયધુની–મુંબઇ ૩ તંત્રી:-હરિલાય એન. માંકડ બી. એ [ મદદનીશ મંત્રી, જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.] તા. ૧૫ મી જાન્યુઆરી ૧૩૧ શ્રી શૌયપુર ' તીથ કેસ:— આ તીને લગતા ચાલતા ઝધડાના કાગળા તપાસી ઘટતી સલાહ આપવા માટે એક સબ કિમિટ તા ૨૨-૧૧-૩૦ ના રોજ નિમવામાં આવેલી હતી. ત્યાાદ ગયા નાતાલના તહેવારામાં શ્રીયુત મકનજી જે. મહેતા બાર-એટ-ăા. ઉપપ્રમુખ કાર્યવાહી સમિતિ તથા નિમાએલ પેટા સમિતિના એક સભ્ય-એમની સન્નાહ માટે ખાસ આગ્રાના સંધની માંગણી શ્રીયુત દયાલચંદજી જૌરી દ્વારા આવતાં તેઓ શ્રી ત્યાં ગયા હતા. આગ્રાથી આશરે ૧૦ માઇલના લાંબે પગ રસ્તે મોટર મારફતે ઉક્ત તીર્થાંમાં ગયા હતા. સ્થાનિક તપાસ કરી આપ્યા કૈસ જોઇ ઘટતી સલાહ-સૂચના આપી હતી. Regd. No. B 1996. અ.વ. .......... શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એ. અભ્યાસ ક્રમમાં ફેરફાર કરવા માટે બહાર ગામથી અભિપ્રાયા માંગવામાં આવ્યા છે. કેટલાક સ્થળેથી સૂચનાઓ મલી છે તે ઉપર અભ્યાસ ક્રમ-સબ કમિટી સંપૂર્ણ વિચાર ચલાવી રહી છે. જે બધુએ પોતાના અભિપ્રાયા માકલી આપ્યા નહીં હોય તેઓને તુરતજ મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. એર્ડના અભ્યાસ ક્રમ સ સ્થળે માન્ય થઇ પડે એ દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખી સૂચનાઓ મેાકલાવવી. અભ્યાસ ક્રમ જાન્યુઆરી માસ આખરે તૈયાર થઇ જવા દરેક સંભાવના છે. પંજાબ, મારવાડ, મેવાડ, યુ. પી. ના પ્રાંતેામાંના ગૃહસ્થાને પાતાની સૂચનાએ તુરત મેાકલી આપવા ખાસ ભલામણુ છે. जिय जे न शासन क er दिसा परमे .. DICH રાજસ છુટક નકલ કોઢ આન. અકરજો. કાર્યવાહી સમિતિની બેઠક. તા. ૧૧–૧–૩૧ ના રાજ કાર્યવાહી સમિતિની એક બેટ્ટક શેઠ રવજી સેાજપાલના પ્રમુખસ્થાન હેડળ મલી હતી. જે વખતે આલ ઇન્ડીઆ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ એલાવવા સંબધે વિચાર એ માસ સુધી મુલતવી રાખવા ઠરાવવામાં આવ્યું. ( ૨ ) શ્રી આબુ તીર્થં સબંધે અત્યાર સુધી યએલ તાર પત્ર વ્યવહાર તથા સીરાહીના ના. મહારાજા સાહેબ સાથે થએલ વાતચીત વગેરે રજુ કરવામાં આવ્યાં. (૩) વસ્તી ગણુત્રી સબંધે ગઇ ભેઠકમાં નિણૅય થયા હતો કે કમિટિને આ સબ ધે હાલ કાંઇ કરવા પણું નથી એ અભિપ્રાયને વળગી રહેવા ઠરાવવામાં આવ્યું. — ત્રુપ ડુંગરના ઝાન-વે આદિ કાર્ય માટે અમદાવાદથી રોડ આણંદજી કલ્યાણજીની પેઢીના વહિવટદાર પ્રતિનિધિ પાલીતાણા ગએલા છે એમ જણાયલ છે. —મુંબઇ સંગ્ર!મ સમિતિના પ્રમુખ અને કાન્ફરન્સની સમિતિના સભ્ય શેઠ વીરચંદ પાનાચંદ શાહ, બી. એ. આવતી તા. ૫ ફેબ્રુઆરી લગભગ છૂટવાની વકી છે. Wanted. Immediately an experienced Jain Graduate for a Swetamber Jain Temple as manager LL. B. Preferred, Salary Rs. 70/to 100/- P. M. according to qualifications. Apply sharp with testimonials to 'J' C/o this paperPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 176