Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦)
મુનિમહારાજ ખુાધ્ધસાગરજી અને વતમાન જૈત સાહિત્ય.
( ૧૧
લખછે તેમ મુનિશ્રી બુધ્ધિસાગર લેખા લખે, અને રા. ટાલાલ લખેછે તેવા રા. મણિલક્ષ લખ; તા માસિક ધણું જ સારૂ બનશે.
હમણાં જે લેખા આવેછે તે સારા નીતિ એધક છે. ધર્મ અને ઇતિહાસને સ્થાન મળ્યું છે. સ્વતંત્ર કૃતિના લેખાની ખાસ જરૂર છે; એક ંદરે તે માસિકના ઉદ્દેશ્ય ઇચ્છીએ છીએ. ૧૦–૧૨–૧૨ પદસંગ્રહું—ભજનસાગર ભાગ ૧-૨-૩ મુનિશ્રી સામાન્ય જતાપર અસર કરનાર સારાં ભજના જોડી શકે છે, અને કેટલીક વખત તે ભજના કથ ંચિત્ ભાવવાહી થાય છે. ભાવવાહી કવિતા એ અંતરના ઉદ્ગાર છે, અનુભવ વાણી છે, ભાવવાહી ભજનમાં હૃદયની તૃપ્તિ રહી છે, અધ્યાત્મ રસ રહ્યો છે, વૈરાગ્યનું અમૃત રહેલું છે. તેવાં ભજને ગાતાં, લાંબા સૂરથી લલકારતાં, અને તેની સાથે તલ્લીન થતાં જે આનંદ થાય છે તે અવનીય છે.
કાળાનાળા લાકા અને અન્યધર્મી કેટલાક ગામડીઆએ પણ મુનિશ્રીનાં કરી છે, એટલે તેઓને પણ આ ભજના ગમે છે, તેથી ગાય છે અને મા બહાર આવેલી વાત સત્ય હોય તે ખરેખર તે ભજના પોતાની સુગમ, સરલ ઉતરી જાય તેવી અથ અને શબ્દશૈલિ પૂરવાર કરે છે. એટલુંજ નહીં પરંતુ ૧૪ ભાવના પ્રવાહ પણ અમુક અંશે રહેલા છે એવુ સિદ્ધ કરે છે.
ભજનેાની કદર
લે છે. એવી અને તરતજ
તેમાં આક
અમારા જૈન ભાઇએ અમદાવાદના ખાલાભાઇની જૈન સઝાય માળાના ત્રણ ભાગને સારી રીતે ઉપયાગ કરે છે. તેઓ સઝાયની સારી રીતે ગરજ ત્રણ ભાગના છૂટથી ઉપયેગ કરવા ચૂકશે નિહ
સારવાર આ ભજનસાગરના
ઉપરનાં પુસ્તકામાંનાં ઘણાં ખરાં પુસ્તકા જાણીતા જૈન મુકસેલર શા. મેઘજી હીરજી ની -માંગરાળ જૈન સભા પાયલુણી, મુંબઇ—એ સ્થલેથી મલશે.
વર્તમાન જૈન સાહિત્યમાં સ્વતંત્ર કૃતિના સ્વતંત્ર, સૂક્ષ્મ અને ઉંડા વિચારથી જૈન તત્વજ્ઞાનનાં ગહન રહસ્યને ઉકેલનારા ગ્રંથાની વર્તમાન ભાષામાં બહુજ જરૂર છે. ઉપરના ગ્ર થેનું સામાન્ય અવલોકન અમારી નમ્ર દૃષ્ટિથી આપ્યું છે અને તે ગ્રંથા લગભગ ડઝન થવાં જાય છે. આ ગ્રંથ સીવાય ખીજાં અમારી જાણમાં નથી. આ ઉપરથી જોતાં મુનિ શ્રી બુદ્ધિ સાગરે જે કઇ પ્રયાસ કર્યો છે તે બધા પ્રસિધ્ધ થયા છે. હવે તે પ્રયાસ બહુજ ગૂઢ વિષયમાં ઉતાર્યો કરશે એમ ઇચ્છીશું. તે ચેાગનિષ્ઠ કહેવાય છે. એટલે યાગામૃતના અનુભવ સ ને ચખાડશે. વત માનમાં શ્રીમદ્ હેમચંદ્રાચાયના ચેાગશાસ્ત્રની બે જુદી આવૃત્તિ (એક .ભીમશી માણેકની અને કેશરવિજય ગણિની) બહાર પડી છે અને તેથી વિશેષ કા તે। શ્રીમદ્ હરિભદ્રસૂરિનું યાગબિંદુનું સ્વ॰ પ્રેફે મણિલાલ નભુભાઇએ બહાર પાડયુ છે. તે એ સિવાય અન્ય કાઇ ચેષ્ણના ગ્રંથ બહાર પડયા નથી. યાગ સંબધે હમણાંજ કાન્સ તરફથી બહાર પડેલી જૈન ગ્રંથાવલિમાં ઘણાં પુસ્તકા આપણામાં પ્રભાવશાલી આચાયૅએ લખ્યા માલૂમ પડે છે. તેમાંથી એક એક મૂળ, ભાષાંતર અને વિશેષાથ સાથે ઉકત ચૈાગનિષ્ઠ’ મુનિ બહાર પાડશે તે જૈન ચેાગાભ્યાસીઓને પરમ ચેગસાધન મળશે. મુનિ પોતે ઘણુ* કહી અને કરી શકે તેવા છે. તેઓ પાતે માધ્યસ્થ દૃષ્ટિથીજ જોનારા છે એવું તે પેાકારી પાકારી કહે છે તે તે આ ઉપર જે લખ્યુ" છે તેવા સ્વરૂપમાંજ જોશે એવું ખાત્રીથી ઇચ્છી હાલ તા વિરમીએ છીએ.