________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કથાસાગર
બાદ ભરતચક્રીએ ઈન્દ્રને પૂછ્યું કે “આ ભેજન સામગ્રીનું શું કરવું? ઈન્ટે જણાવ્યું કે “ગુણાધિક શ્રાવકને તે આપી દે.” ભરતચક્રવત્તિએ તે વાત માન્ય રાખી શ્રાવકને જમાડયા.
એક વખત ભરતચક્રીએ ઈન્દ્રને પુછડ્યું કે તમારૂં મૂળરૂપ દેવલોકમાં પણ આવું જ હોય છે કે ફેરફારવાળું હોય છે? ઈન્ડે ભરતને પિતાની કનિષ્ઠા આંગળી મૂળરૂપે બતાવી. તે જોતાં જ ભારતની આંખે અંજાઈ ગઈ. સૂર્યના સહસ્ત્રકિરણે. સંગઠિત થઈ જાણે તે ન બની હોય તેવું ભરતને લાગ્યું. આ પછી ઈન્દ્ર ભગવંતને નમી સ્વસ્થાને ગયે, અને ભરતે અધ્યામાં ઈન્દ્રની અંગુલિના સ્મરણ નિમિત્તે ઈન્દ્રની અંગુલિને આરોપ કરી મહોત્સવ કર્યો ત્યારબાદ લેકમાં ઈન્દ્રસ્તંભ રેપી ઈન્દ્રમોત્સવ કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ.
ભરત ચક્રવત્તિને લાગ્યું કે રાજપિંડ હોવાથી મારે ત્યાં મુનિઓ વહી શકે તેમ નથી. તે મારે કોઈને કાંઈ મારૂં શ્રેય કરવું જોઈએ. તેથી તેણે શ્રાવકને બેલાવી કહ્યું કે “તમે મારે રડે દરરોજ ભેજિન કરજે. આરંભ સમારંભને ત્યાગ કરી સ્વાધ્યાય કરજે અને મને જાગૃત રાખવા “જિત અવાજ માં મૂરિ, તો માન માન' (તમે જીતાયેલા છે. ભય વૃદ્ધિ પામે છે માટે કેઈ જીવને કે તમારા આત્મગુણને ન હણે અને સાવધ રહે) આટલા શબ્દો કહેજે. આ શ્રાવકે હંમેશાં આ પ્રમાણે શબ્દ કહે છે અને આ શબ્દ સાંભળતાં ભરતના હૃદયમાં ક્ષણભર હું
For Private And Personal Use Only