________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરત ચક્રવતિ
ભરતે તુ પાંચસેા ગાડામાં આહાર વિગેરે સામગ્રી લાવી મુનિઓને આપવા માંડી ત્યારે ભગવંતે કહ્યું ‘ ભરત ! મુનિઓને આધાકમી-તેમને ઉદ્દેશીને બનાવવામાં આવેલ આહાર ખપે નહિ.’
ભરતે ભગવતને પેાતાને ત્યાં તેમને માટે નહિ કરેલ આહાર વહારી કૃતાર્થ કરવાની માગણી કરી.
ભગવતે જવાખમાં કહ્યું કે · ભરત ! મુનિએ રાજપ ડ વાર નહિ.
સર્વ ખાજુથી પાછા પડેલ ભરતેશ્વરના હૃદયમાં શેક સાગરે માઝા મુકી અને તે મૂર્છા પામ્યું. તેને લાગ્યું કે જે મારી રાજયઋદ્ધિના અંશ પણ આ ત્યાગી મુનિ બાંધવેના કામમાં ન આવે તેવી રાજ્યઋદ્ધિવાળા હું રાજેશ્વર ચક્રવત્તિ કે ખરેખર કોઈના પણ ઉપકારક નહિ બનનાર નિષ્ક્રિય ગરીબ છું.'
ઇન્દ્ર ભરતના દુઃખને ઓછું કરવા ભગવતને પુછ્યુ કે ભગવાન અવગ્રહ કેટલા છે ? ભગવાને કહ્યું કે ૧ ઇન્દ્ર સંબંધી. ૨ ચક્રવર્તિ સ ંબંધી, ૩ રાજા સંબંધી, ૪ ગૃહસ્થ સંબંધી અને ૫ સાધુ સંબંધી. આ પાંચ પ્રકારે છે. તેમાં પણ ઇન્દ્રની ગેરહાજરીમાં ચક્રની અનુજ્ઞા અને ચક્રની ગેરહાજરીમાં રાજાની અનુજ્ઞા એ પ્રમાણે ક્રમપૂર્ણાંક અનુજ્ઞાથી સાધુએ વિચરી શકે. ઇન્દ્રે ઉભા થઇ જણાવ્યુ` કે મારા અવગ્રહમાં જે મુનિએ વિચરે છે તેમને મારા ક્ષેત્રમાં વિચરવાની મેં રજા આપી છે.' પછી ભરતે પણુ ઉભા થઈ કહ્યું કે ‘મારા અવગ્રહની હું પણ રજા આપુ છું. ત્યાર
6
'
For Private And Personal Use Only