________________
જૈન ગૂર્જર કવિએ : ૩
.મનની આસજી,
૨૮૧
૨૮૨
હરલેચન દીગ અ...]ગ, અનેપમ, ચંદ સવષ્રર જાણુ છુ, મા...ત્રીજ અજૂ આલી, વાર ગુરૂ' વખાણું છે. પૂષ્પ નક્ષત્રિ એ પણિ પ્રગટયો...જઇઇકા રાજી, પ્રાગવશ સ'ઘવી સાંગણું, અગિ ધરઇ વ્રત ભારાજી. ૨૮૩ (સંધવી) સાંગણુસુત શ્રાવક સ(ખ)રૂ, ઋષભદાસ ત... રાસ રચ્ચે કઈવના કેરૂ, ફલ્યુ (મનેરથ મારા”). (૧) ૫.સ.૨૩–૧૫, એક ગુટકેા, દેલા.પુ.લા. (૧૪૦૯) હીરવિજય સૂરિના બાર ખાલના રાસ ૨૯૪ કડી ૨.સ.
ઋષભદાસ
[$•]
Jain Education International
૧૬૮૪ શ્ર.વ.ર ગુરુ.
“આ રાસ ૨૯૪ ટ્રેકના છે. ખરતરગચ્છ અને તપાગચ્છ વચ્ચે લાંબા વખતથી સ્પર્ધા અને વિખવાદ ચાલ્યા કરતાં હતાં. એ વિખવાદ સત્તરમા શતકમાં બહુ વધી પડચો હતા. શ્વેતામ્બરા અને દિગબરા વચ્ચેના વિરાધ તા બહુ જૂના હતા, પણ સૌ.૧૧૭૬માં સિદ્ધરાજના દરબારમાં વાદિ દેવસૂરિ અને કુમુદચંદ્ર (દિગ`ખર) વચ્ચેના શાસ્ત્રાર્થીમાં દિગંબરાને હરાવી ગુજરાતના રાજ્યની હદપાર કરાવ્યા તે પછી એમને બેઉને કામ કરવાનાં ક્ષેત્ર બહુધા જુદાં પડી ગયાં હતાં ને તેથી એમના વચ્ચેના વિરેધ પણ મેળા પડી ગયા હતા. પશુ સેાળમા શતકમાં લુંકામત અને ખીન્ન મત નીકળ્યા પછી એક ત્રીા જ વિરાધીઓ સાથેતે વિરોધ પ્રબળ થઈ પડયો હતા. શ્વેતાંબર મતના ગચ્છે! વચ્ચેની મતામતી પણ પ્રબળ થઈ પડી હતી. આવા અનેક વિરાધાને લીધે જૈનધમ માનનારા જુદાજુદા મતા વચ્ચે વેરવિરાધ એટલે પ્રબળ થઈ પડજો હતા કે જોખમદાર આચાર્યંને વચ્ચે પડચા વગર ચાલે નહીં. તપગચ્છના આચાર્ય વિજયદાનસૂરિએ ધર્મ સાગરકૃત ‘કુમતિક દકુદ્દાલ' ગ્ર^થ સભા સમક્ષ પાણીમાં ખેાળાવી દીધા હતા અને તે ગ્રંથ ક્રાઈની પણ પાસે હોય તેા તે અપ્રમાણુ ગ્રંથ છે, માટે તેમાંનું કથન કેાઈએ પ્રમાણભૂત માનવું નહી. એવું જાહેર કર્યુ` હતું. એ ઉપરાંત તેમણે ‘સાત ખેલ' એ નામે સાત આજ્ઞાએ જાહેર કરીને એકખીજા મતવાળાને વાદવિવાદની અથડામણુ કરતા અટકાવ્યા હતા. પશુ આટલાથી વિરોધ જોઇએ તેવા શમ્યા નહી' એથી વિજયદાનસૂરિની પછી આચાર્ય પદવી પામેલા હીરવિજયસૂરિએ સાત ખેાલ ઉપર વિવરણ કરીને “ખાર ખેાલ' એ નામે ખાર આજ્ઞાએ જાહેર કરી હતી, પ્રમાણુ અને દૃષ્ટાંત
૨૮૪
For Private & Personal Use Only
www.jainelibrary.org