Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 394
________________ સત્તરમી સદી [૩૯] શ્રીસાર આદિ – જગદાનંદ ચંદ ચતુર ચિહુ દસિ તું ચીપટ, પરમેસર ૨૫વષ લખ્યગુ કેડિ પરગટ. (૧) લ.સં.૧૬૭૮ હેવાની શક્યતા, પ.સં.૪-૧૬, ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં–૩૪૦૦ ઇસી. કૅિટલેગગુરા પુ.પર-પ૩.] ૭૨૦, શ્રીસાર (ખ. ક્ષેમશાખા રત્નહર્ષશિ.) [જુઓ આ પૂર્વે ૫.૨૧૩.]. (૧૮૭૧) આત્મબોધ ગીત ૭ કડી આદિ રાગ સેરઠ. મેરઓ આતમ અતિ અભિમાની મે. કહિ હિતસીખ બહુ સમઝાયઓ સમઝઈ નહીય ગુમાની છે. મે. ૧. કાયારૂપ મહલમઈ બેઠઓ કરિ માયા પટરાંણી હે મે. શ્રી અરિહંતકી ફિરઈ દુહાઈ ઈણ કછુ આંણ ન માની છે. મે. ૨ અંત – પાસિ રતનકે જતન ન કીને પર્યએ પતનમઈ પણ હે મે. સુકૃતસાગ સુગુરુકી વાણુ અબ શ્રીસાર પિછાણ હે. મે. ૭ –ઇતિ આત્મબોધગીત સંપૂર્ણ. (૧) પત્ર ૨૮ને અંતે – સં.૧૭૬૪ વર્ષે મધુમાસે સિતતર પક્ષે સમ્યાં તિથી કજવારે વા. શ્રી ભક્તિવિશાલજીગણિ શિષ્ય પં. રત્નસિંધુરેણ લિખિતા એષા ચતુપદી.....શ્રી પાટણ નગરે પૂર્ણ કૃતા. પ.સં.૨૮-૧૯, તેમાં પ.ક્ર.૨૮, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૩.૩૬ ૭/ર૦૭૬. જૈિહાપ્રોસ્ટા પૃ.૪૦૮-૦૯.] ૮રર. સુનિકીતિ (ખ. હર્ષચંદ્ર-હર્ષપ્રમોદશિ.) (૧૮૭૨) પુણ્યસાર રાસ ૨.સં.૧૬૮૨ વિજયદશમી ગુરુવાર સાંગનેરમાં આદિ દૂહા. નાભિરાયનંદન નમું શાંતિ નેમ જિન પાસ મહાવીર ચકવીસમો પ્રણમ્યાં પૂરે આસ. ધમે કિયાં ધન સંપજે ઓપમ છે અનેક પુન્ય થકી પુત્યસારને સુણજે અતિ સુખરેખ. અંત – શાંતિ જિનેસર ચરિત્ર થકી એ કથાનીક સાર સુણતાં મન આણંદ ઉપજે થાએ હર્ષ અપાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412