Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સત્તરમી સદી
[૩૮૩]
અજ્ઞાત
દાન શીલ તપ ભાવના, ધર્મ ઉપદેસઈ સાર.
ઢાલ. બહુ જંબુદીપ વિદીત રે, તિહું કાલિ કહીં રીતઉ, તહ ભરત ખેત્ર સુપ્રસિદ્ધઉ રે, ઉત્તમ પુરુષઈ સુસમૃદ્ધ. ૧૨ તહે નગર રતનપુર નામઈ રે, સુરપુરની ઉપમા પામઈ, સૂરસેન ભલઉ તહં રાજ રે, જગિ વાજિ રહ્યા જસ વાજા, ૧૩ વિજયા સુજસા પટરાણું રે, દેઊ રાજાન મનિ ભાણી, નવ નવ વિષય જોગ વસઉ રે, નીગમઈ કાલ ભગવતઉ. ૧૪ અતિવિષયસુખઈ સે ન નડિયઉ રે, બિહુ નારીનઈ વસિ પડિયઉ, એકણિ વસિ નર પણિ તૂટઈ રે, બિહુ વસિ પડિયઉ કિમ
છૂટઈ. ૧૫ અંત – પંચમઈ ભવિ મહાવિદેહઈ, જનમ લહિ નિર્દોષ,
પાલિ સજમુ કેવલી, દેશ હુઆ રે, પહુતા તે મોક્ષ કિ દા. ૮ ઈમ જાણિ દાન સુપાત્રનઈ, જે દેઈ ભાવ વિસાલ, તે મુક્તિસુખ પામ ભલા, ઇમે ભાઈ રે,
ગુરુવ કુમાલ કિ દાંત તણે ફલ જેવઉ.
(૧) ઈતિ દાન વિષઈ અમરસેન વરસેન ચઉપાઈ સમાપ્ત. સંવત ૧૭૨૩ વરષ જેઠ વદિ ૧૧ લિખતે દરગહ ઋષિ. પ.સં.૧૫-૧૧, ઇંડિયા ઑફિસ લાયબ્રેરી નં. એસ-૩૩૯૯.
[કેટલોગગુરા પૃ.૭૨-૭૩.] ૮ર૭. અજ્ઞાત (૧૮૮૦) શ્રેણિક અભયકુમાર ચરિત્ર ૩૪૨ કડી આદિ– સોહાવા શ્રી વીરજિનપા૫કય પ્રણમેસુ
શ્રેણું ઉભયકુમાર મિત હું સંક્ષેપ કહેસિ. અંત – જેણઈ સાંભલિ ઊપજ બિધિ, પઢતાં ગુણતાં વંછિત સિદ્ધિ
ઉભયડા બેટ શ્રેણીરાયાં તાઈ પુહિલું મલિઉ પ્રથમ અષાઈ. ૩૪૨
ઇતિ શ્રી શ્રેણિક ઉભયકુમાર ચરિત્ર સંપૂર્ણ સમાપ્ત. (૧) પ.સં.૯-૧૯, પૃ.સ્ટે.લા. નં.૧૮૮૨.૪૧૬/૧૯૭૦. [જેહાપ્રાસ્ટા ૫.૫૭૨.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412