Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 401
________________ અજ્ઞાત [૩૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૩ એક પુલિંદ તેનાં પુલિંદણી સાર, તેહનઇ સીષવ્યા શ્રી નવકાર, તે મરીનઇ થયા રાજકુમાર, રાજસિ’હ રતનવતી ચરિત લેખ પામ્યા માષદુવાર. ત્રિભુવન માહિ નહિ અવર સાર, અવર ન જગ માહે ક્રાઈ આધાર, કિ રાસ. ૨૨ -ઇતિ શ્રી નાકારરાસ સંપૂર્ણ . (૧) ૫.સ..૩-૧૬, પ્રુ.સ્ટે.લા. ન.૧૮૯૫,૨૦૦/૨૨૪૦. (૨) ૫.સ. ૩-૧૧, ડ્યુ.સ્ટે.લા. ન.૧૮૯૬.૨પ૨/૨૫૧૩, [પ્રકાશિત ઃ ૧. જૈન પ્રાચીન સ્તવન સઝાય સંગ્રહ પૃ.૧૯૫-૯૯.] [જાપ્રેાસ્ટા પૃ.૧૮૯-૯૦.] ૮૩૩. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૧૮૮૬) વિવેકવિલાસ માલા, મૂળ કૃતિ જિનદત્તસૂરિની. આદિ અથ ટીકા ભાષા લિખ્યતે. પરમાત્મનઇ નમસ્કાર. કિસ્યુ પરમાત્મા, શ્રી શાસ્ત્રત નિર ંતર આતંરૂપ છઇ. જે અંધકાર તેહના સ્તામ સમૂહ. તેહ નસાડવાનઇ, એક સૂર્ય સમાન ઇ. સન સર્વ ભૂત ભાવિ જાણુઇ છઈ. (૧) ઇતિ શ્રી ་િનદત્તસૂરિ વિરચિતે વિવેકવિલાસ દાદાલ્લાસે જન્મચર્ચાયા પરમપદપ્રાપણા...સંવત ૧૬૦૩ વર્ષે શાકે ૧૪૬૩ (૧૪૬૮) પ્રવર્ત્ત માને, આસે સુદિ ૪ ભૌમવાસરે. પ.સ.૯૭ (૪.૨૦થી ૧૧૬)-૧૯, ઈંડિયા આફ્સિ લાયબ્રેરી નં. સ-૩૪૦૦ મી. (૧૮૮૭) પચાખ્યાન ખાલા, આદિ- ગ્રંથકર્તા કહુઈ છે. હું મનુને, બૃહસ્પતિને.....તેહને નમસ્કાર કરું છું...૨. વિષ્ણુશર્મા એસ્થે નામે યે બ્રાહ્મણુ ...... મેટાં પાંચ, ત ંત્ર કહ્યું આખ્યાન...તે શાસ્ત્ર કહીયે છઇ. દક્ષિણદેશ મળ્યે, મહેલાશષ્ય એવ્હે નામે નગર ઇ. અંત – પછઇ છણી પરિ કરકે વીનવું જિ સિહ તે સજીવક માર્યાના શાક છાડીનઇ દમનને પ્રધાનપણુ આપીનઇ આપણપહે રાજ્ય કરતા હાઉ...એ તંત્ર માહિ કથા ખત્રીસ. ૩૨ (૧) ઇતિ પડિંતશ્રી વિષ્ણુશા વિરચિત્તે પંચાખ્યાનકે નીતિશાસ્ત્ર મત્રભેદનામ પ્રથમ ત્રત્ર સમાપ્તઃ. સંભવતઃ સ`.૧૬૦૩, ૫.સં.૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412