Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 406
________________ સત્તરમી સદી [૩૯૧] જગત મરીનઈ નરકિ અહિ તિહુ લોકનઈ ફરસહિ તેણુ કારણિ = અહે એ તિરિ જબકીય સમુદ્ર માહિ પચિંકી નરક નહિ પ્રતર દય ફરસઈ. (૧) ગ્રંથાગ્રં ૭૭૮૦. સંવત ૧૬૮૫ વર્ષે કાર્તિગ સુદિ ૨ દિને રવિવારે લિખતે આચાર્ય દુગદાસ તસ્ય શિષ્ય ત્રાષિ લક્ષમીદાસ તસ શિષ્ય લિખતમિદં કેશવ ઋષિણઃ સ્વઆત્મહેતવે પિપણુ પુણ્ય જહાંગીરસુત સહજહાન પાતશાહ રાજે વરમાને. પ.સં.૨૯૩-૧૧(૧૪), વચ્ચેનાં કેટલાંક પત્રો ખૂટે છે, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૬૦૬ એ. (૧૮૯૬) “વિદ્યાવિલાસમાં ઉમેરણ મૂળ સંસ્કૃત કૃતિમાં જુજુદે હાથે થયેલું ઉમેરણુ. ભાષામાં હિંદી ઘંટ. આદિ– વાર ચઉઠિ ધાતુકરણે વિદ્યા આવઈ. સરસ્વતી જાણુ, બારહ લગમાત માહિ તે તિત્રિ લગમાત હલવે બેલહિ તે કવણ. વિના કને. પિછુડી ૨ લહુડ ૩. એ તિનિ હવાલે બેલહિ તે લઘુ હિ. ક કિ કુ. નવ લગભાત ભારી બોલહિં. તે કવણુ. કા ૧ કી ૨ કુ ૩ કે ૪ & ૫ કે ૬ કો છ કં ૮ કઃ ૯ એ નવ લગમાત ગુરુ કહાવહિ• અંત – મહિલી પ્રતમાદંસણ ધારહુ. બીજી વ્રત નિમલઉં. તીજી તિહું કાલે સમાઇક. ચઉથી પસહ સિવસુખદાયક. પંચમી અઠ્ઠમી આપણુ આરંભ ટાલહુ. નવમી પરિગ્રહ પરઇ મેલ્હી જઇ. સાવદિ વચન( )વિ દસમી કિજઈ. એકાદસમી ડિમા ઈહ પરિ રિષિ જેઉં લેઈ ભિખ્યા પરધર ફિરિ. (૧) સં.૧૬૯૭, પ.સં.૭-૧૫, ઈડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૩૩૮૩. [કેટલૉગગુરા પૃ.૧૩–૧૭, ૧૯-૨૧, ૪૪, ૫૦, ૫૪-૫૫ તથા ૯૯૮.] ૮૩૪. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૧૮૯૭) શ્રદ્ધાપ્રતિક્રમણ બાલા. આદિ – વંદત્તિ સબ્રસિદ્ધ ધમ્માઈરિએ આ સવ્વ સાહૂ આ ઈચ્છામિ પડિક્કમિ સાવગ-ધમઈયારસ. અર્થ. સર્વ તીર્થંકરદેવ અનઈ સિદ્ધ જે મોક્ષ પુહુતા ધમ્મા. ધર્માચાર્ય જે ધમ બૂઝવિહં... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412