________________
દેવાલયના સમુદ્ધારેનું પુણ્યકમ
સ'શોધક અને પાંડેત મે, દે. દેશાઈ એટલે ચાળીસેક વરસને અણથક કઢાર પુરુષાર્થ, બૌદ્ધિક તેમજ શારીરિક અને તેના પરિણામસ્વરૂપ ૪૦૦૦ પાનાં જૈન ગૂર્જર કવિઓ’નાં, ૧૨૫૦ પાનાં જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ’નાં અને ૨૦૦૦ ૩૦૦૦ પાનાં બીજા સંશોધનલેખા, સં પાદનો છે. ટૂંકમાં,
દેશાઈના બંનેય આકરગ્રથના બાદશાહી ખજાનાનો હું પોતે મારા કામ માટે વરસેથી લાભ ઉઠાવતા આવ્યા છું'... જૈન ગૂર્જર કવિઓ’ સ્વરૂપે તા એક વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ છે. પણ તે સાથે તેમાં એવી વિપુલ માહિતી સંચિત કરેલી છે, જેને લીધે તે મધ્યકાલનાં સાત વરસને સાહિત્ય ને સંસ્કૃતિના વૃત્તાંત તૈયાર કરવા માટે એક સામગ્રીભ'ડાર બની ગયા છે. | આ આવૃત્તિ ગુજર કવિઓના ના અવતાર છે. અનેક બાબતમાં સ'પાદનને કોઠારીની શાસ્ત્રીય ચોકસાઈ અને ઝીણી દષ્ટિના લાભ સન્યા હોવા ડિક જોઈ શકશે. નવું દેવાલય બનાવવા કરતાં જૂનાને સ મારવા-ઉદ્ધારવામાં જૈન પરંપરા વધુ પુણ્ય હોવાનું માને છે. જૈન ગૂર્જર કવિઓના સમુદ્ધાર હાથ ધરીને કોઠારી એ માટુ' પુણ્યાજ ન કર્યું છે.
હરિવલ્લભ ભાયાણી (ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન ૧૯૮૭)
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org