Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 410
________________ સત્તરમી સદી [૩૫] અજ્ઞાત પુ.સ્ટે.લા. નં.૧૮૯૮.૭૭૮/૨૯૮૯. (૨૦૦૫) સંથારગ પન્ના બાલા, આદિ જિનવર-વૃષભ સમાન વદ્ધમાન સ્વામીનઈ નમસ્કાર કરીનઈ... અંત – એવું મએ. ઇસી પરિઈ કઈ પ્રધાન ગુણઈ કહવઈ કરી... એતલઈ. સુક્તિનઉ સુખ ઘઉ ઇતિ સંથારગ પઈના બાલાવબોધ સમાપ્ત. (૧) ૫૦૦ ગ્રંથાગ્ર. લિખિતં ઋષિ વીકા પઠનાર્થ સં.૧૬૭૪ વષે વૈશાખ સુદિ ૧૧ રવી કેકીટ મળે લિખિત. ૫.સં.૧૦-૭, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨.૪૩૫/૧૯૭૭. (૨૦૦૬) સૂયગડાંગ બાલા, આદ્રકુમાર કથાનું છઠ્ઠું અધ્યયન. આદિ – હવઈ છઠ્ઠઉ અધ્યયન પ્રારંભીયઈ છ૪. પંચમિ અધ્યયનિ આચારની આચરણ અનાચારની પરિહરણું કહી, હર્વેિ તે જિણઈ મહાનુભાગિઈ કરી, તે આદ્રકુમારના દષ્ટાંતની પરિ દેખાડી... અંત – તે સાધુ જાણિવ8. ઇતિ બ્રવીમિ વ્યાખ્યાન પૂર્વવત. અજઈ નામ છટું અધ્યયન સમતું. (૧) ૫૦ ગ્રંથાગ્ર. સં.૧૬૭૭ વર્ષે કાર્તિક વદિ ૬ બુદ્ધ ધૌડ મળે લિખિત મુનિ વીકા સ્વયં પઠનાર્થ. ૫.સં.૧૨-૪, પુ.સ્ટે.લા. સં.૧૮૯૫. ૧૯૩/૨૨૩૪. (૨૦૦૭) પંચાંગીવિચાર આદિ– પંચાંગીવિચાર. એક ઈમ કહઈઃ સૂત્ર (૧) વૃત્તિ (૨) નિયુક્તિ (૩) ભાષ્ય (૪) ચૂણિ (૫) એ પંચાંગી કહીયઇ. એક ઈમ કહઈ સૂત્ર અર્થ ગ્રંથ નિયુક્તિ સંગ્રહણું એ પંચાંગી.. અંત – સંગ્રહણું સૂત્ર માહિ ઠામ ૨ સવણે ય વિનાણે ૧ તથા ગઈ ઇન્ડિએ કાએ ઇત્યાદિ ઈદિ ભગવતી પનવણું માંહિ. – એ પંચાંગીવિચાર. (૧) સં.૧૬૮૩ વષે ફાગુણ સુદિ ૮ બુદ્ધવારે શ્રી ઉણુયુક ગ્રામે લિખિતં. પ.સં.૩-૧૬, તેમાં પ.ક્ર.૩, .સ્ટે.લા. નં.૧૮૯૫.૨૩૮/૨૨૬૯. [જેહાપ્રોસ્ટા પૃ.૪–૫, ૨૫, ૩૬, ૭૬–૭૭, ૧૪૬, ૩૪૦-૪૧, ૩૪૬, ૩૫૧, ૩૯૧-૯૨ તથા ૩૯૬.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412