Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 408
________________ સત્તરમી સદી [૩૯૩] અજ્ઞાત (૧) ગ્રંથાત્ર ૨૭૦૦, સં.૧૬૩૨, પ.સ.૮૮-૧૪(૧૫), જી.સ્ટે.લા. નં. ૧૮૯૩.૩૭૪/૨૦૮૩, (૨૦૦૦) પયણા સારેાદ્વાર અવરિ [બાલા.] મૂળ પ્રાકૃત નેમિચંદ્ર ભંડારીકૃત, આદિ – નમસ્કાર કરી જુગાદિ જિન શ્રી આદીશ્વરનઈ કહિસુ ભવ્ય જીવનઈ નણુિવાનષ નિમિત્તઇ... - -અંત – ધ રૂપ પૃથિવી ઊધારિવા ભણી માહભરાડ સમાંત ઇસા જિનચન્દ્ર સૂરિ તેહના શીષ્ય શ્રી આસ્રદેવસૂરિના પગરૂપિયા કમલનઇ પરાગ સૂરીષા શ્રી વિજયસેન ગણધર કનિષ્ઠ લહુડઉ જસેાદેવસૂરિનઉ ચેષ્ઠ વડઉ શિષ્ય શ્રી નેમચન્દ્રસૂરિ તિષ્ઠ વિનય સહિત શિષ્ય† એ શાસ્ત્ર કહઉ (૧૬૪૬)... —શ્રૃતિ શ્રી પ્રવચન સારાહાર સાવચૂરિ સમાપ્તાઃ, (૧) ૮૦૦૦ ગ્રંથાગ્ર, સં.૧૬૪૮ વર્ષે કાતી સુ ૧૫ તિથૌ. પસ ૧૭૮૧૦, પ્રુ.સ્ટે.લા. ન`.૧૮૯૬.૨૧૪/૨૪૭૬, (૨૦૦૧) ક્ષેત્રસમાસ માલા. આદિ – બાલાવબેાધ કિંચિત લિખિતે, નમિઊણુ. ક, નમીનઇ જેહ ભગવંત સજલ ક. ભર્યાં મેધવત ગુણે ભર્યા નિભસ. કે. હવા શ્રી વમાન જિન રૃખંભ જિમ સૌંયમભારનિર્વાહક... અંત – પનર કે. ૧૫ કર્મભૂમિ ૩૦ અકમભૂમિ પ૬ અંતરદ્વીપ સમુદ્ર ૨ પર્યાપ્તાદિ કરી ૪૫૦૦૦૦૦ જોયણુ લાજી પુહુલઉ ખેત્રસમાસ ધ્યાઇવે સમ્યગ્દષ્ટિ” (૧૮૮). —પ્રતિ શ્રી ખેત્રસમાસ સમાપ્તઃ, (૧) ૫૦૦ ગ્ર′થાગ્ર, લિખત શ્રી ઋષિ શ્રી ઃ માધવસ્ય શિશુના ઋ. કૃષ્ણન સ્વાત્માપઠનાય ચ પરોપકારાય...સ.૧૬૪૮ વષે` અશ્વનિ સુદિ ૧૩ દિને રવૌ. ૫.સ.૧૫-૧૪, પુ.સ્ટે.લા. ન`.૧૮૯૨.૪૭૪/૧૭૪૯. (૨૦૦૨) દંડકના ત્રીસ એાલ [માલા.] આદિ દડક લેસા થિતી (૨) ઉગાહા (૩) વિરહ (૪) પરિણુએ ચેવ (પ) ભવણુ (૬) ગત્તાગત્તી (૭) સંગ્રહણ (૮) સંડાણુ (૯) વેદેય (૧૦) (૧) જોગ (૧૧) ઉપયાગ (૧૨) સરીર (૧૩) ગુણુઠાણુ (૧૪) દિફ્રિ (૧૫) પત્તા (૧૬) પાણે (૧૭) નાણુનાણે (૧૮) સંજયમાણુ (૧૯) આહારે (૨૦) આહારિચ્છા આહારે (૨૧) W Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412