Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 409
________________ અજ્ઞાત [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૩ કાયથિઈ (૨૨) સમોસરણ (૨૩) સરણાઈ (૨૪) આઉ (૨૫) સમુઘાઓ (૨૬) દેવ (૨૭) જરા (૨૮) પરિગ્રહ (ર૯) સંતરિ ચેવ (૩૦) (૩) દંડક. રત્નપ્રભા (૧) સકરપ્રભા (૨)... અંત – જેતલા સમાઘાઈ તેતલા સમા લગી ઊપજઈ, અનઈ ચવઈ, અંતરું, પલ્યોપમનઉ સંખ્યાતમ ભાગ, મોક્ષ જવાનઉં અંતરું, માસ. -ઇતિ દંડકના બેલ ૩૦ સમાપ્તા. (૧) ૭૦૦ ગ્રંથાગ્ર. સં.૧૬ ૬૭ વર્ષ જેઠ સુદ ૧૪ સુલ પાખ, લેખે ભણસાલિક ઉરપાલ. ૫.સં.૨૫-૧૫, મુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૨૭૩/ ૨૨૮૮. (૨૦૦૩) એકવીસ સ્થાનક ટબે આદિ- તીર્થકરના એકવીસ સ્થાનક લિખીવઈ છઈ. જે વિમાન થકી. ચવ્યા તે વિમાન નામ (૧) નગરી નામ (૨) પિતા નામ (૩) નામ (૪)... અત – એ એકવીસ થાણુઉં ઉદ્ધરિઉં સિદ્ધએનસૂરિ ચકવીસ તીર્થકરના આસેષ સમગ્ર સાધારણઈ કથા (૬૮) ઈતિ એકવીસ થાણાને અર્થરાઈ કહિઉ સાત સહસ્ત્ર સંયુક્ત અનંત મેક્ષ ૩. (૧) ૨૨૫ ગ્રંથાગ. સં.૧૬૬૮ વષે ચૈત્ર વદિ ૧૦ ભૂમી વીરાવાસ મયે લિખત્ત ઋષિ થી ૫ કાંન્હજીના શખ્ય ઋષિ ગાંગાન સ્વયં વાચનાથ. ૫.સં.૬-૫(૮), પુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૨૦૬/૨૨૪૪. (૨૦૦૪) ક્ષેત્રસમાસ બાલા, આદિ- હઉં શ્રી ગુરુનઈ ઉપદેશઈ સ્વસમયપ્રસિદ્ધ ક્ષેત્ર જ બુદીપ તેહન સમાસ સંક્ષેપમાં કહું. શ્રી મહાવીર અનઈ શ્રી આદિનાથ નમસ્કારીનઈ... અંત – એક ચંદ્રમાનઉ નક્ષત્રગ્રહ તારાનઉ માન કરઈ, અઠ્ઠાવીસ નક્ષત્ર અદ્ભાસી ગ્રહ, છાસઠી સહસ્સ નવસઈ પચત્તરિ તારાની કેડાકેડિ એક ચંદ્રમાનઉ પરિવાર જાણવષે (૧૧૦). –ઇતિ શ્રી ક્ષેત્રસમાસ સંક્ષેપઈ બાલાવબોધ સંપૂર્ણ. (૧) પ૦૦ ગ્રંથાગ્ર સં.૧૬૭૩ વર્ષે અશ્વનિ સુદી રવિવારે શ્રીમદ્ અર્ગલપુરે શ્રીમત ખરતરગચ્છીય શ્રીમદ્ વાદિરાજ શ્રી રતિલાભઃ તરિછળ્યો શ્રી મતિસુંદર તચ્છિષ્યન તિલકસુંદરેશુ લિખિત સ્વપઠનાય. પ.સં.૮-૧૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412