Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 405
________________ [૩૦] જૈન ગૂર્જર કવિએ ૩ આદિ– તેણુ કાલેણું તિ અર્થ...તેણું કા. (તણું સ.) જિવાઈ સુધર્માસ્વામિ જઇવંત ચંપાનગરી હુંતી ચિત્ય કહતાં વિતરના એતલઈ જક્ષનઉં દેહરઉ = ૧ = અ. અષ્ટ વર્ગ અધ્યયનને સમુદાય = ૫ = .• વાલેસિ. વાલક છઈ હિવડા તુહે પુત્ર = અસંબુ. યુધિ કરી સંપૂર્ણ નથી પ્રતિદ્વારહિત છઈ = કિણું તુ. કિસઉં તુ જાણુઈ ધર્મ = ૩ = જ ચેવ. જ. જેની જાણુઉં = તં ચેવ, તેહનઈ ન જાણું = જ ચેવ. ન જાણુ છે મુતા = તે ચે. તેહનઈ જણ = ૪ કહેણું.......................... (૧) સંવત ૧૬૭૪ વષે આસઉંજ સુદિ પંચમી વારુ બૃહસ્પતિવારુ સુભ દિને લિખાં માલૂકય ઋષિ શ્રીમાલ આત્મા અર્થે લિખક બાંચિ અંબાપુર મધ્યે ચતુર્માસા કીધા તદિ લિખી પ્રતિ. પ.સં.૧૮-૧૫, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં–૩૩૫૮. ૧૮૯૪) નવતત્ત્વ બાલા, આદિ- નવતત્વ બાલાવબોધ લિખ્યતે યથાસ્થિત સાચું જે વસ્તુ તેહનું સ્વરૂપ તે તત્વ કહીઈ તે સમ્યકુના ધણુનઈ જાણ્યાં જઈઈ તહ ભણે તેના પહિલું નામ કહીઈ છઈ. ગાથા...પહિલું જીવતત્વ ૧ બીજુ અજીવતત્વ ૨... અંત – તેહ જ મલાઈ જિ બીજા આકાશ પ્રદેશ અનુક્રમિઈ લેવા અંત મુહૂર્તઇ સમ્યક્તનું પરિણામ આવઈ તુ એહ પુગલ પરાવર્તના અદ્ધઈ જિ મોક્ષિ જઈ. (૧) ઇતિ નવતત્ત્વ બાલાબોધ સમાપ્તા શુભ ભૂયાત લેખક પાઠક્યોઃ - સં.૧૬૭૫ વષે લિખતે કાયસ્થ માથુર મેવરિયાઠા શ્રીભગવાન. અંજનગર્ભસંભૂત કુમારં બ્રહ્મચારિણું, દષ્ટિદેષવિનાશાય હનુમંત, મરામ્યહં. પસં.૨૮-૧૩, ઈડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૩૩૮૫. (૧૮૮૫) પ્રજ્ઞાપના સૂત્ર બાથ મધ્ય – મેર પરબત ઉપરિ જે બાઈ છઈ તિસ માહિ જેમ છહહિ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412