Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૦
૧૦૧
સત્તરમી સદી
[૩૮] અંત – ગુરુનિ લખાયે, મેં લખે, વસ્તુ ભલી પરિ દૂરિ,
મન સરસીયુહનાલ જ્યઉં, સૂત્ર રહ્યો ભરપૂરિ. રૂપચંદ સદગુરુનીકી જનું બલિહારી જઈ, આપુન પે સિવપુર ગએ ભવ્યનું પંથ દિખાઈ. –ઇતિ શ્રી પંડિત રૂપચંદ વિરચિત પરમાર્થ દેહરા સમાપ્તઃ.
(૧) ૫.સં.૮-૯, પહેલું પત્ર નથી, તેમાં પ.ક્ર.૧-૮, મુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૩૦૫/૨૩૨૩. રાહસૂચી ભા.૧]
જિહાટા પૃ.૪૪૩.] ૮૩૧. અજ્ઞાત (૧૮૮૪) આરાધના ૬૫ કડી આદિ
દૂહા. નિમલ નાણદિવામણું જિનવર શાંતિ જિણુંદ
સમરી સુહ ભાવઈ ભણું આરોહણ સુહમંદ. અંત – ઉત્તમ આરાણુ અણુ પભણે મન રસાલ ) ભણતાં ગુણતાં સુણતાં થાઇ નિસદિન મંગલમાલ છે.
ભવિસાગરથી ભવિયાં વિરમો. ૬૫ –ઇતિ શ્રી આરાધના સંપૂર્ણ ઈતિ.
(૧) સં.૧૭૪૦ વર્ષે પિસ વદિ પ લિખિત પંડિત શ્રી કેસર વિમલગણિના શ્રી દ્વીપ બંદિરે. ૫.સં.૪-૧૧, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૫. ૧૯૧/૨૨૩૨.
જૈિહાપ્રસ્તા પૃ.૪૧૦.] ૮૩ર, અજ્ઞાત (૧૮૮૫) [+] નવકાર રાસ આદિ– પહિલઉ છ લીજઈ શ્રી અરિહંત નામ,
સિદ્ધ સવિનઇ છ કરું પ્રણામ,
કિ રાસ ભણસ નવકારનો. અંત – પહકવર તેહ દી૫ મઝારિ, ભરતક્ષેત્ર તિહા છઈ રે વિચાર, સિદ્ધવ પરવત ઢંકડે વાસ, કિં(પુર)ઈ માહિ તિહાં રિષ
રહઉ ચઉમાસ, (પા. દમદંત રષેસર તિહાં રહ્યા રે ચઉમાસ) ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412