Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 396
________________ સત્તરમી સદી રામદાસ કિ. તસુ શિષ્ય ગુણસુ ગાવઈ, જિમ સકલ સૌખ્ય પાવઈ, છંદ.. શ્રી નેમીશ્વર વંદયઈ લલાહીયઈ સુષ્ય અનંત ઋષિ ગુરુદાસ ગુણ વિત્થરઈ, જિઉ જ હઈ મહંત. ૮ –ઇતિ શ્રી નેમિનાથ રેખતા છંદ સમાતાં. (૧) ૫.સં.૩-૧૨, ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરી નં. ગુ-૧૪. (૧૮૭૫) ધ્યાન છત્રીસી ૧૭ કડી આદિ – રાગ ગૌડી. વે જિનવર ગોરા કહ્યાજી, વે રત્નપલ વન્ન. વે નીલા વે સામલા જી, સેલસ સેવન વન્ન. અંત – વસુરાજા પર્વત દુખ ખાણ, નરક જેનિ સહ્યા અતિ જાણી, સત્ય વચન જે બેલઈ જીવા, કમ ખપાઈ હેહિ તે શીવા. ૧૭ (૧) ઇતિ શ્રી સ્થાન છત્રીસી સંપૂર્ણ લિ. ગુરુદાસ, ઉપરની કૃતિની પ્રત [કેટલોગગુરા પૃ.૫૭ તથા પૃ.૧૨૯] ૭૬૩. રામદાસ ત્રાષિ [જુઓ આ પૂર્વે પૃ.૨૯૮.] (૧૭કમરખાભાવની ચરિત્ર ૩ ખંડ ૩૫ ઢાળ ૮૯૩ કડી ૨.સં. ૧૬૯૪ હેલિકે સવ શનિ સરિગુપુરા (માળવા) અંત - ઢાલ ભણું પતીસમી રે સારદ ગુરુ પ્રસાદ સિધી ચઢીએ ઉપઈ રે સરસ લાગી રે સુણતાં સ્વાદ કિ. ૯૧ વાંદુ. એકમનાં જે સાંભલઈ રે વિલસઈ કડિ વિલાસ અદ્ધિ સમૃધિ સુખ સંપદા રે બહુ પામઈ રે ઋષિ રામદાસ કિ. ૯૨ વાંદુમુનિ વિચરઈ રે મનનઈ રંગિ કિ કેવલ કમલા પામી મય સુદ્ધાં રે સંજનિ સંગિ કિ વાંદુ રે સિર નામી. ૯૩ (૧) ઇતિ શ્રી કર્મ રેખાભાવની ચરિત્રે તૃતીય ખંડ સમાપ્ત ... સર્વ સંખ્યા મિલને ૮૯૩ ઇતિ કમરેખા ભાવનીની ચઉપઈ સંપૂર્ણ શ્રી ઉત્તમચંદજી ગુરપ્રસાદાત લિખત ફત્તેચંદ સુભં ભવતુ સંવત ૧૭૩૨ વર્ષ અષાઢ વદિ ૫ પંચમી શવાસરે સુર્ભ શ્રીયં. ૫.સં.૨૭-૧૧, ઇડિયા ઐફિસ લાયબ્રેરી નં. સં-૧૬૦૮ એ. Fકેટલોગગુરા પૃ.૧૪૭૪૮. ત્યાં સારદને કવિના ગુરુ ગણ્યા છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412