Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 356
________________ સત્તરમી સદી [૩૪૧] શ્રીહષ ઉછેઅધિકે જે મેં કહ્યું, તે તમે કર માફ. માર્ગ વહે રે ઉતાવળે. ૫૯ પ્રકાશિત ઃ ૧. .પ્ર. પૃ.૪૦૩–૪૦૮. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૫૯૮-૯૯] ૭૯૨. શ્રીહર્ષ (જ્ઞાનપશિ.) (૧૭૩૮) કર્મગ્રંથ બાલા, ૨.સં.૧૭૦૦ જ્ઞાનરત્ન રાજ્ય (૧) કમલમુનિ (વે.). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૧૩.] ૭૪, તેજચંદ (ત. ઉપા. સકલચંદ–લમીચંદ-પુન્યચંદ-વૃદ્ધિ ચંદ-માનચંદશિ.) (૧૭૩૯) પુણ્યસાર રાસ ૫૦૦ કડી ૨. સં.૧૭૦૦ માગશર વ.૫ સેમ દસાડામાં કંડારી અમથાના આગ્રહથી આદિ દૂહા. સકલ સીદ્ધ ચલણે નમુ, નમુ તે શ્રી જીનરાય, સમરૂ સરસતી સ્વામિની, વર ઘો કરીય પસાય. પીંગલભેદ ન લખુ, વગતી નહી વ્યાકણ, મુરખમંડણ માનવી, હું એવું તુઝ ચરણ તું સરસ્વતી તુ ભગવતી, આગમ તુઝ બંધાણ, મુઝ મુખિ આવી તુ રમે, રમતી મ કરેસિ કાંણુ. સારદ વલતુ ઈમ ભણિ, પુત્ર મ આણેશ ભૈતી, પુત્યસાર ગુણ ગાતાં, હું આવેસ એકાંત. આગિ કવી જે વડ હુયા, તસ માગુ અનુમત્ય, સદગુરૂ તણિ ચલણે નમી, હઈય ધરી બહુ ભત્તિ. સાલભદ્ર કઈવને વલી, પુન્યસાર જગી સાર, દાન પસાયે પામીયા, અક્ષય રીધીભંડાર. તે માહિં પુત્યસારનું, કહિસુ ચરિત્ર ઉદાર, કહિ કવિતા સહુ સાંભલે, મન ધરી નિશ્ચલ ભાવ. મધ્ય ભાવ. ૭ અંત – એણિ પરિ જે ધર્મ આદરે, તે ભવસાયર વહીલે તરિ, ધમે તો સવે સીઝ કાજ, ધમે લહીય શિવપુરરાજ. ૫૩૯ ધર્મ તો મનવંછિત હેય, ધર્મ રિદ્ધિ અનંતી જોય, પુન્યસારની પરિ વલી, આપદ ઠામી સંપતી ઘણી. ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412