Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 386
________________ સત્તરમી સદી [૩ ૭૧] (૧) ૫.સ.૩૫-૧૫, તેમાં પ.૪.૩૦, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૪,૪૨૦/૨૧૧૪. [જૈહાપ્રાસ્ટા પૃ.૨૯૫, ૪૫૮ અને ૫૪૨.] ૮૧૭, ગુણસાગર (વિધિપક્ષ સુમતિસાગર–ગજસાગરશિ.) (૧૮૬૩) ગજસાગરસૂરિનિર્વાણ વિધિપક્ષ સુમતિસાગરશિષ્ય ગુજસાગર સ.૧૬ ૦૩-૧૬૫૯. આદિ – આદિ જિનેશ્વર ગુણુ સ્તવુ. અજિતનાથ જિનરાયા સભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભુ વદુ પાયા. * એ ચુત્રીસઇ જિન નાની સમરી શારદ માત, ગુરુ તણા ગુણુ વર્ણાવું જે છ! જગઢ વિખ્યાત. અંત – ગુરુ તણા ગુણુ અતિા કહિતાં ન લહું પાર રે ગુણસાગર ગુરુગુણ મઝ નિત સાંભર જે કીધા ઉપગાર રે. એ જપુ . ૧૦૨ તાસ પાટિÛ એ ધુરંધર પુન્યરત્નસૂરિ રાય રે ૪ સામવદન એ ગુણિનિલુ સેવઇ મુનિજન પાય રે. એ જપુ રે. ૧૦૩ એ પગલા શ્રી ગુરુ તણાં પૂજુ ભવીયાં ભાવિ રે જિમ તુર્ભે સંકટ સવિ ટાલિ અંગ રાગ નવ આવિ રે. એ જપુ ૨. ૧૦૪ કર જોડીનિ વીતવું પુરુ સંધ જંગીસ રે ગુણસાગર કહિ ગુરુ તણા ગુણુ ગાઉ નિસિદીસ રે. એ જપુ રે.૧૦૫ ઇતિ શ્રી ગજસાગરસૂરિનિર્વાણુ સંપૂછ્યું . (૧) પં. ગુણુસાગર લિખિત, પ.સ.૬-૧૪, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૫, ૨૩૦/૨૨૬૨. [કર્તાની સ્વલિખિત પ્રત.] [જૈહામેટા પૃ.૧૧૭–૧૮.] ૮૧૮, પાર્શ્વ ચન્દ્રશિષ્ય [પા ચન્દ્રની પર પરામાં શ્રવણ ઋષિ શિષ્ય મેઘરાજ? જુઓ આ પૂર્વે નં.૬૨૪ તથા કૃતિક્રમાંક ૧૩૬૧.] (૧૮૬૪) સમવાયાંગ સૂત્ર ખાલા. આઢિ – દેવદેવ. જિત નવા પા ચન્દ્રાદિ સદ્ગુરૂન સમવાયાંગસૂત્રસ્ય વાત્તિક વિદ્યધામિ અહમ્. Jain Education International ૧ ૫ ચમ" ગણધર સુધમ સ્વામી જ મ્રૂશિષ્ય પ્રતë કંહુ છઈઃ સાંભલ્યુઇ મ ભગવંત સમીપઇ... For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412