Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ચિંતામસિક
[૩] જૈન ગૂર્જર કવિએ ૩ માસખત્મણનઉ પારણુઉછ થાયસી માઇડી હાથ. માહામુનિ......ધનધન તુઝ અવતાર રમણિ બત્રીસે પરિહરી લીધઉ સંજયભાર.
મા. ૨ તપ કરિ કાયા રોષવીજી અરસ વિરસ આહાર
ઘરિ આયા નવિ ઉલખાજી એ કુણ છઈ અણગાર. મા. ૩ અંત – દેખી આમણમણીજી મેહ વસઈ મુનિરાજ નયણે નિહાલી માયડીજી સાર્યા આતમકાજ,
મા. ૧૬ અનુતર સુરસુખ ભોગવીજી લહિ માનવ અવતાર મહાવિદેહિ સીઝસઈજી રાજસમુદ્ર સુખકાર. મા. ૧૭ –ઇતિ શ્રી શાલિભદ્ર સિઝાય સંપૂર્ણ.
(૧) ૨૦મા પત્રને અંતે – સં.૧૮૨૪ વર્ષે ચિત્ર માસે શુક્લ પક્ષે દ્વિતીયા તીથી રવિવારે શ્રી મથાંનીયા ગામે શોભારાઈ વાસ મથે લિખત પં. લાલચંદ મુનિ ૫. જસરૂપરાઈ વાચિણુનું (૨૧માં પત્રને અંતે – પં. જસરૂપ વાચનાર્થ). પ.સં૨૧-૧૬, તેમાં ૫૨૦-૨૧, પૃ.સ્ટે.લા. નં. ૧૮૯૨.૨૧૯/૧૯૫૮.
[જૈહાપ્રાસ્ટા પૂ.૪૭૧, ૪૭૩ તથા ૫૫૮-૫૯.] પર. વિમલકીતિ વા. (ખ. સાધુનીતિ–વિમલતિલક-સાધુ
સુંદર શિ.) [જુઓ આ પૂર્વે પૃ.૧૧૪.] (૧૪૨) પડિકમણું સ્તવન ર.સં.૧૬૯૦ દિવાળી મુલતાનમાં આદિ – સુમતિકર સુમતિજિનચરણ પ્રણમી કરી,
ભણિસ પડિકમણની સુવિધિ સુય અણસરી, પઢમ જિણ ચરમ જિણવર તણુઉ સાસણુઈ,
અવસ્ટ કરિ પડિકમઈ સુમતિજિન એમ ભણઈ. અ*ત –
કલશ, રાગ ધન્યાસી. સંવત સેલહ સય નિકઈ દિવસ દીવાલી ભણઉ, મુલતાણામંડન સુમતિજિનવર સામનઈ સુપસાઉલઈ, શ્રી વિમલતિલક સુસાધુસુંદર પવાર પાઠક સીસ એ, વાચક મિલકીતિ તવન કીધઉ હરિષભર સુજગીસ એ. ૨૧
–ઇતિ પડિકમણ સ્તવ. (૧) પ.સં.૩૫-૧૫, તેમાં પ.ક્ર.૩૦-૩૨, મુ.સ્ટે.લા. નં.૧૮૯૪.૪૨૦૨૧૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412