Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 384
________________ સત્તા સદી સમયસુંદર તાસ સસ તેજવિજયગણિ ગણિગુણમણિ હાય રે. ધન. ૫૫ તસ પદપંકજ મધુકર એ તીસ્થ પ્રણમઈ એમ રે, હરષિ હષવિજય કહઈ એ નામિ કુશલબેમ રે. ધન, ૫૬ કલસ, સસી રસ સંવત્સર બાણ ઈન્દ્રી વરસ એહ જ જાણ વિશાખ સુદિ ચદિસિ સ્વાતિ આદિત્યવાર વખાણુઈ શ્રી રિસહેજ ગાયુ માનિ થાય આનંદ પાયુ અતિ ઘણઉ હર્ષિ ભણતાં અનઈ સુણતાં લહઈ રંગિ વધામણુઉ. ૫૭ –ઇતિ શ્રી આદિનાથસ્તવન સંપૂર્ણ ઇતિ ભદ્રમ. (૧) સં.૧૬૫૫ વષે વૈશાખ વદિ ત્રીજ ગુરુવારે લિખિત ગણિ શ્રી તેજવિજયગણિ શિષ્ય હર્ષવિજયગણિના લેખિ દેગમ મંદિરે શેઠ કાલી પઠનાર્થ. પ.સં.૩–૧૫, પુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૧૮૭/૨૨૨૮. [કવિની સ્વલિખિત પ્રત.] [જેહાએસ્ટા પ૨૪૦-૫૦.] ૬૦૮. સમયસુંદર ઉપા. (ખ. જિનચંદ્રસૂરિ–સકલચંદ્રશિ.) જિઓ આ પૂર્વે ભા.૨ ૫.૩૦૬.] (૧૮૬૧) [+] લઈયપુર લિવર પાશ્વજિન સ્તવન ૮ કડી ૨.સં.૧૬૮૧ કા.૧૫ આદિ-લેયપુરઈ આજ મહિમા ઘણું, જાત્ર કરઉ શ્રી જિનવર તણી, પ્રણમતાં પુરઈ મન આસ, સહસફેણ૩ ચિંતામણી પાસ. ૧ નઉ નગર હેતે લાઈટે, સુંદર પ્રઉલિ સખર હટે, સગરરાયના સખર આવાસ, સ. ૨ ઉબણસમઈ પાટઇ એહનઈ, શ્રીમલ શાહ દયા જેહનઈ, તીરથ મહિમા પ્રગટી તાસ. સ. ૩ અંત – લઈ સઇ ઇશ્યાસી સમઈ જાત્ર કીધી કાતી પૂનમઈ તીરથ મહિમાં પ્રગટી તાસ. સ. ૭ ભાવના સંકટ ભજઈ સાંમિ, પ્રહ ઉઠીનઈ કરું પ્રણામ સમયસુંદર કહઈ એ અરદાસ. સ. ૮ –ઇતિ લેઈયપુર પાર્શ્વજિન સ્તવનમ. (૧) પ.સં.૩૫-૧૫, તેમાં પક, પુ.સ્ટે.લા. નં.૧૮૮૪.૪૨૦૨૧૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412