Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 383
________________ વિજય [at] જૈન ગૂર્જર કવિઓ: ૩ તયસાર ખિહું લેકે સુખદાયી. સાક્ષાત માઁગલરૂપ શ્રી કૃષ્ણગુણુ. ગાઈજઈ વખાણીજઇ, માધવ શ્રી લખમવરઇ તરઈ જે વાંઈ તે પામઇ. એ ચ્યારેહી માઁગલાચરણુ કરી શ્રીકૃષ્ણ રુક્ષ્મણીની ગુણસ્તુતિ કર૪. ૧. હિવષ્ટ કવિ આંપણુઉ અભિપ્રાય કહઈ જિષ્ણુ દૂં ઊપાય તે ગાઇવા તેહને યશારૂપગુણુ કહિવા ભણી મ. પ્રારભા કીધા છે. પર તે કેહવા છઇ. સયરજતમગુણુ સહિત છઈ. હું નાનાદિક ગુણુઇ. કરી રહિત છુ. ઇડાં દૃષ્ટાંત કઈ, કિરિ નિશ્ચઇ. કાર્ડ ઉપર ચિત્રામ(ણ) કીધી પૂતલી, તે આપણુઇ કરિ કહતાં હાથઇ કરી. ચીતારા કઈ તાંઈ ચૌત્રણ લાગી તિ" જિષ્ણુ હું ઊપાય તે ગાવતાં અસંભવ. ૨ અંત – રુક્ષ્મણીનઉરૂપ લક્ષગુણુ કહિવા ભણી સમરથી કે, કુણુ સમ નર છઈ. અપિ તુ કો નહી પર' મઇ માહરી મતિનઈ અનુસારઇ જિસા જાણ્યા તિસા ઇણિ ગ્રંથ માંહિ કહ્યા. તિક્ષ્ણ કારઇ હૂંતુ હારઉ બાલક છું. મુઝ ઉપર કૃપા કરો. ૩૦૩ ક્રિય૪ વરસઇ એ ગ્રંથ ક્રૂએ તે કહઇ. અચલ પર્વત ૭ સચરજતમ ગુણ ૩ અગ ખડગ કૅસિ ચદ્રમા ૧ સંવત ૧૬૩૭ વરસ એ ગ્રંથ ફ્રૂયઉ...શ્રી ખિમીવર ગાવતાં લખમી પામીયઇ. (૧) ઇતિ શ્રી વલ્લયાવસૂરિ: સમાપ્તાઃ શ્રી ભુજનગરે લિખિતા પ્રતિરિય ૫.સ.૪૭-૫, ઈંડિયા આફ્િસ લાયબ્રેરી નં. સં-૨૩૫૮ એ. ૩૦૪ [કેટલાઞણુરા પૃ.૧૦૯. ત્યાં લચ્છવિજ્ઞાનને કર્તા ગણવામાં આવેલા તે ભૂલ છે.] ૮૧૬, હર્ષીવિજય (ત. વિજયસેન-વિશાલસત્ય-તે વિયશિ.) (૧૮૬૦) આદિનાથ સ્તવન ૫૭ કડી ૨.સ.૧૬૫૫ વૈ.શુ.૧૪ વિ દેગમમાં આદિ – દૂહા. સકલ પદારથ પૂરવઇ પુરિસાદાનીય પાસ દેગમમંડન પ્રમતાં પુહવઇ વતિ આસ. કાવીમઠન મનેહરુ નાભિ નિરઃ મલ્હાર સ્તવસ્યું. સરસતિ મમિન ધરી માત દીઉ વર સાર. અંત – તપગચ્છગગદિવાકરું હીર પટાધર સીહ રે શ્રી વિજયસેન સૂરીસા સરીસરમાં લીહ રે. પંડિત ચક્રચૂડામણી શ્રી વિશાલસત્ય ગુરુ રાય રે, ધન. Jain Education International For Private & Personal Use Only ૨. ૫૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412